Corona effect: 1.13 સરકારી કર્મચારીઓને ઝટકો, આગામી દોઢ વર્ષ સુધી નહીં વધે મોંઘવારી ભથ્થું
કોરોના સંકટ વચ્ચે નાણાં મંત્રાલયે માહિતી આપી છે કે કેન્દ્રીય સરકારનાં કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ અને કેન્દ્રીય સરકારે પેંન્સનધારકો માટે મોંઘવારીનો હપ્તો 1 જાન્યુઆરી 2020થી ચુકવશે નહીં, 1 જુલાઇ 2020 અને 1 જાન્યુઆરી 2021થી ડીએ અને ડીઆરનાં વધારાનાં હપ્તાનું ચુકવણું કરવામાં આવશે નહીં.
✤✤ Updates on Telegram Channel : Click Here ✤✤