અમદાવાદમાં Corona વચ્ચે લાગુ થશે 1 મેથી આ નિયમ, પકડાયા તો ખિસ્સાં ખાલી થઇ જશે એટલો લાગશે દંડ.
This rule will be applicable between Corona in Ahmedabad from May 1st If caught, the pockets will be emptied and it will be fined.
This rule will be applicable between Corona in Ahmedabad from May 1st If caught, the pockets will be emptied and it will be fined.

અમદાવાદમાં માસ્ક નહીં પહેરેલા વેપારીઓ, શાકભાજીવાળાઓને વધારે મુશ્કેલી થઇ શકે છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ માસ્ક ફરજીયાત કરી દીધા છે. પ્રત્યેક અમદાવાદીએ માસ્ક પહેર્યા વિના બહાર નિકળવું હવે ભારે પડી શકે છે.