રેલવે / 200 ટ્રેનો માટે વેબસાઇટ ખુલતાની સાથે બમ્પર બુકિંગ, માત્ર અઢી કલાકમાં આટલી ટિકિટનું વેચાણ.
Bumper booking with opening of website for railway / 200 trains, sale of such tickets in just two and a half hours.

ઇન્ડિયન રેલવેએ યાત્રાળુઓની સુવિધા માટે 1 જુનથી 200 પેસેન્જર ટ્રેનોને ચલાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેનો માટે ગુરુવારે એટલે કે આજે સવારે 10 વાગ્યે બુકિંગ શરૂ થયું અને માત્ર એક કલાકની અંદર લગભગ 1.50 લાખ ટિકિટનું બુકિંગ થઇ ગયું છે.
Indian Railways has announced to run 200 passenger trains from June 1 to facilitate pilgrims. Bookings for these trains started at 10 am on Thursday and around 1.50 lakh tickets have been booked in just one hour.
રેલવેએ યાત્રાળુઓની સુવિધા માટે 1 જુનથી 200 પેસેન્જર ટ્રેનોને ચલાવવાની જાહેરાત કરી.
Railways announced to run 200 passenger trains from June 1 to facilitate pilgrims.
200 ટ્રેનો માટે 21 મે એટલે કે ગુરુવારની સવારે 10 વાગ્યે વેબસાઇટ પર બુકિંગ શરૂ થયું.
Bookings for the 200 trains started on the website at 10 a.m. on Thursday, May 21.
રેલવેએ એસી સ્પેશિયલ અને શ્રમિક સ્પેશિયલ ટ્રેનોની સિવાય આ 200 ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેનોમાં જનરલ કોચ માટે પણ ટિકિટ બુક કરાવી શકાય છે. જોકે વિના કન્ફર્મ ટિકિટ આ ટ્રેનોમાં યાત્રાની મંજૂરી નહીં હોય.
Railways has announced to run these 200 trains apart from AC Special and Labor Special trains. Tickets can also be booked for general coaches on these trains. However, travel on these trains will not be allowed without a confirmed ticket.
રેલવે દ્વારા પ્રાપ્ત જાણકારી મુજબ યાત્રાળુઓએ માત્ર એક કલાકમાં 1 જૂનથી શરૂ થઇ રહેલી 73 ટ્રેનો માટે 1,49,025 ટિકિટોનું બુકિંગ કરી નાંખ્યું. આ હેઠળ 2,90, 510 લોકોની ટિકિટ બુક કરવામાં આવી.
According to information received by the railways, pilgrims have booked 1,49,025 tickets for 73 trains starting June 1 in just one hour. Tickets were booked for 2,90,510 people.
અઢી કલાકમાં 4 લાખથી વધુ ટિકિટનું બુકિંગ
Booking more than 4 lakh tickets in two and a half hours
પીયૂષ ગોયલે જણાવ્યું કે એક જૂનથી શરૂ થઇ રહેલી ટ્રેનો માટે માત્ર અઢી કલાકમાં સેકન્ડ ક્લાસ પેસેન્જર્સ ટ્રેન માટે 4 લાખથી વધારે ટિકિટોનું બુકિંગ થયું. તેઓએ કહ્યું કે ટિકિટોનું બુકિંગ જોતા લાગે છે કે મોટી સંખ્યામાં લોકો ઘરે પાછા જવા માંગે છે.
ગુજરાતીમાં વાંચવા માટે આહિ ક્લિકકરો
ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે
ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે
Piyush Goyal said more than 4 lakh tickets were booked for the second class passenger train in just two and a half hours for trains starting from June 1. "Looking at the booking of tickets, it seems that a large number of people want to go back home," he said.