The government's plan to start ST bus service in the state after 54 days will not benefit these areas.

રાજ્યમાં 54 દિવસ બાદ એસટી બસ સેવા શરૂ કરવા સરકારનુ આયોજન, આ વિસ્તારોને નહી મળે લાભ.
The next lockdown-4 is set to begin when the transport service was shut down in a nationwide lockdown amid the Koro epidemic. When the ST bus facility can be started by the state government amidst various concessions, such planning has been undertaken. However, buses will run in areas other than the red zone,
સમગ દેશમાં કોરોના મહમારી વચ્ચે આપયેલા લોકડાઉનમાં ટ્રાન્સપોર્ટ સેવા બંધ કરી દેવામાં આવી હતી, ત્યારે આગામી લોકડાઉન-4 નો આરંભ થવાનો છે. ત્યારે રાજ્ય સરકાર દ્રારા વિવિધ છૂટ છાટ વચ્ચે એસટી બસની સુવિધા શરૂ કરી શકાય, તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જોકે, રેડ ઝોન સિવાયના અન્ય વિસ્તારોમાં બસ દોડવામાં આવશે,
Mode Details: ગુજરાતીમાં વાંચો