Alert! The rules for withdrawing cash from ATMs will change after June 30, learn about it

Alert! 30 જૂન બાદ બદલાઈ જશે ATMથી કૅશ ઉપાડવાનો નિયમ, તેના વિશે જાણો
Know what is the rule attached to ATM transaction limit, this matter has to be taken care of after 30th June.
જાણો શું છે ATM ટ્રાન્જેક્શન લિમિટ સાથે જોડાયેલો નિયમ, 30 જૂન બાદ આ બાબતનું ધ્યાન રાખવું પડશે
નવી દિલ્હીઃ કોરોના વાયરસને ધ્યાને લઈ દેશભરમાં લૉકડાઉનની લાગુ થયાના તરત બાદ નાણા મંત્રી નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharaman)એ 24 માર્ચે જણાવ્યું હતું કે ATM ચાર્જિસ (ATM Charges)ને 3 મહિના માટે હટાવી દેવામાં આવી રહ્યા છે. નાણા મંત્રીની જાહેરાત બાદ ATM કાર્ડહોલ્ડર્સને આ સુવિધા મળી કે તેઓ કોઈ પણ બેંકના ATMથી કૅશ (ATM Cash Withdrawal) ઉપાડી શકશે. તે મુજબ તેમને વધારાના ટ્રાન્જેક્શન માટે કોઈ ચાર્જ નહીં આપવો પડે. આ છૂટ એપ્રિલ, મે અને જૂન મહિના સુધી હતી. આ છૂટની ડેડલાઇન હવે ખતમ થઈ રહી છે. નાણા મંત્રાલય કે બેન્કો તરફથી તેને લંબાવવા માટે કોઈ જાણકારી નથી આપવામાં આવી.
New Delhi: Finance Minister Nirmala Sitharaman on March 24 said that ATM charges were being waived for three months, shortly after the nationwide lockdown on the Corona virus. Following the Finance Minister's announcement, ATM cardholders will be able to withdraw cash (ATM Cash Withdrawal) from any bank's ATM. Accordingly they do not have to pay any charge for additional transactions. The exemption was for the months of April, May and June. This exemption deadline is now coming to an end. No information has been given by the finance ministry or the banks to extend it.
નવી દિલ્હીઃ કોરોના વાયરસને ધ્યાને લઈ દેશભરમાં લૉકડાઉનની લાગુ થયાના તરત બાદ નાણા મંત્રી નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharaman)એ 24 માર્ચે જણાવ્યું હતું કે ATM ચાર્જિસ (ATM Charges)ને 3 મહિના માટે હટાવી દેવામાં આવી રહ્યા છે. નાણા મંત્રીની જાહેરાત બાદ ATM કાર્ડહોલ્ડર્સને આ સુવિધા મળી કે તેઓ કોઈ પણ બેંકના ATMથી કૅશ (ATM Cash Withdrawal) ઉપાડી શકશે. તે મુજબ તેમને વધારાના ટ્રાન્જેક્શન માટે કોઈ ચાર્જ નહીં આપવો પડે. આ છૂટ એપ્રિલ, મે અને જૂન મહિના સુધી હતી. આ છૂટની ડેડલાઇન હવે ખતમ થઈ રહી છે. નાણા મંત્રાલય કે બેન્કો તરફથી તેને લંબાવવા માટે કોઈ જાણકારી નથી આપવામાં આવી.
Along with this announcement, the Finance Minister also announced the removal of the Average Monthly Balance limit in a bank savings account for three months.
However, State Bank of India had on March 11 abolished the requirement of minimum balance for its customers. The finance minister further announced that digital trade transactions are also being scrapped in any way.
આ જાહેરાતની સાથે નાણા મંત્રીએ બેન્ક સેવિંગસ એકાઉન્ટમં સરેરાશ ન્યૂનતમ બેલેન્સ (Average Monthly Balance) રાખવાની મર્યાદાને પણ ત્રણ મહિના માટે હટાવવાની જાહેરાત કરી હતી.
Meanwhile, Minister of State for Finance Anurag Singh Thakur said the decision was taken so that at least a number of people could go to the bank's branches to withdraw cash.
જોકે, ભારતીય સ્ટેટ બેન્ક એ 11 માર્ચે જ પોતાના ગ્રાહકો માટે ન્યૂનતમ બેલેન્સ રાખવાની અનિવાર્યતાને ખતમ કરી દીધી હતી. નાણા મંત્રીએ આગળ એવી પણ જાહેરાત કરી હતી કે કોઈ પણ રીતે ડિજિટલ ટ્રેડ ટ્રાન્જેક્શનને પણ હટાવવામાં આવી રહ્યો છે.
આ દરમિયાન નાણા રાજ્યમંત્રી અનુરાગસિંહ ઠાકુર એ જણાવ્યું હતું કે આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે જેથી કૅશ ઉપાડવા માટે ઓછામાં ઓછી સંખ્યામાં લોકો બેન્કની બ્રાન્ચોમાં જાય.
SBI does not charge minimum balance charge - The country's largest bank said in a statement on March 11 that no charge would be levied on all SBI's 44.51 crore savings bank accounts for not maintaining an average minimum balance. Earlier, a minimum of Rs 3,000 was mandatory in SBI Savings Account in metro cities. Similarly for semi-urban and rural areas the amount was Rs 2,000 and Rs 1,000 respectively. SBI used to charge Rs 5-15 and taxis from customers for not maintaining minimum balance.
SBI નહીં વસૂલે મિનિમમ બેલેન્સ ચાર્જ - દેશની સૌથી મોટી બેન્કે 11 માર્ચે એક નિવેદન જાહેર કર્યું કે, SBIના તમામ 44.51 કરોડ સેવિંગ્સ બેન્ક એકાઉન્ટ પ્ર સરેરાશ ન્યૂનતમ બેલેન્સ નહીં રાખવા પર કોઈ ચાર્જ નહીં લેવામાં આવે. આ પહેલા મેટ્રો શહેરોમાં SBI સેવિંગ્સ એકાઉન્ટમાં ન્યૂનતમ 3,000 રૂપિયા અનિવાર્ય હતા. આવી જ રીતે અર્ધ-શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માટે આ રકમ ક્રમશઃ 2,000 રૂપિયા અને 1,000 રૂપિયા હતી. મિનિમમ બેલેન્સ નહીં રાખવા પર SBI ગ્રાહકો પાસેથી 5-15 રૂપિયા તથા ટેક્સી વસૂલતી હતી.
ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે