From tomorrow, all shops except milk and medicine will be closed for 7 days, the entire Ahmedabad will be locked in lockdown.

આવતીકાલથી દૂધ-દવા સિવાયની તમામ દુકાનો 7 દિવસ સુધી બંધ, લોકડાઉનમાં સંપૂર્ણ અમદાવાદને તાળાબંધી.
અમદાવાદ રિવરફ્ન્ટ ખાતે મળેલી ઉચ્ચ સ્તરિયમિટીગમાં લેવાયેલા નિર્ણય મુજબ અમદાવાદને સંપૂર્ણ તાળાબંધી સિવાય કોઈ ઉપાય ન રહેતાં ગંભીર અને કઠણ નિર્ણય લેવાયો છે.
As per the decision taken in the high level meeting held at Ahmedabad Riverfront, a serious and tough decision has been taken without any solution except complete lockout of Ahmedabad.
અમદાવાદ શહેરમાં હવે દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો 15 મે સુધી બંધ રહેશે. અમદાવાદમાં હવે કોરોના સામે લડવા માટે અમદાવાદને અભેદ્ય કિલ્લા બંધી કરી દેવામાં આવી છે.

સુરતથી ગુજરાતના કયા શહેરમાં જવા કેટલું ભાડું ચુકવવું પડશે? રૂપાણી સરકારની મોટી જાહેરાતIn Ahmedabad city, all shops except milk and medicine will be closed till May 15. Ahmedabad has now been fortified as an impregnable fort to fight the Corona.