સુરતથી ગુજરાતના કયા શહેરમાં જવા કેટલું ભાડું ચુકવવું પડશે? રૂપાણી સરકારની મોટી જાહેરાત

How much is the fare from Surat to which city in Gujarat? Rupani government's big announcement.
સુરતથી વતન જવા માંગતા લોકો પાસેથી માત્ર એક તરફનું ભાડું વસૂલી મુસાફરી કરાવાશે. સુરત અલગ અલગ શહેરના ભાડાનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
Those who want to go home from Surat will be charged only one way fare. The rental list of different cities of Surat has also been announced.

How much is the fare from Surat to which city in Gujarat? Rupani government's big announcement.
સુરતથી વતન જવા માંગતા લોકો પાસેથી માત્ર એક તરફનું ભાડું વસૂલી મુસાફરી કરાવાશે. સુરત અલગ અલગ શહેરના ભાડાનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
સુરતમાં ફસાયેલા સૌરાષ્ટ્રના લોકોને તેમના વતન પહોંચડવા માટે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી.
A meeting chaired by Chief Minister Vijay Rupani and Deputy Chief Minister Nitin Patel was held today to reach the people of Saurashtra trapped in Surat to their homeland.