What are the conditions for people to go home? Gujarat government took a big decision.

વતન જવા માટે લોકોને કઈ-કઈ શરતોનું કરવું પડશે પાલન? ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય.
The government has given permission to move from one district to another in Gujarat. For this, those who want to go home by applying online on the portal will have to get approval.
ગુજરાતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટેની સરકારે મંજૂરી આપી દીધી છે. આ માટેનું પોર્ટલ પર ઓનલાઇન અરજી કરીને વતન જવા માંગતા લોકોએ મંજૂરી લેવાની રહેશે.
Gandhinagar: The government has given permission to move from one district to another in Gujarat. For this, those who want to go home by applying online on the portal will have to get approval. From today, people have to apply online on this portal. As well, from March 7, people will be sent in luxury buses from one district to another. However, some conditions have to be met for this.
ગાંધીનગરઃ ગુજરાતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટેની સરકારે મંજૂરી આપી દીધી છે. આ માટેનું પોર્ટલ પર ઓનલાઇન અરજી કરીને વતન જવા માંગતા લોકોએ મંજૂરી લેવાની રહેશે. આજથી આ પોર્ટલ પર લોકોએ ઓનલાઇન અરજી કરવાની છે. તેમજ સાતમી માર્ચથી લોકોને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં લક્ઝરી બસમાં મોકલવામાં આવશે. જોકે, આ માટે કેટલીક શરતોનું પાલન કરવાનું રહેશે.