Keep Visiting For All Type Educational Updates


Join Our Whatsapp Group to Get Latest Updates... : Click Here

Join Our Facebook Page to Get Latest Updates... : Click Here

Join Our Telegram Group to Get Latest Updates... : Click Here

Search This Website

Saturday, 25 April 2020

Will shops be allowed to open? What shops will not open? One person can go in two wheeler and 2 people in four wheeler, will comply with 3 conditions if no approval is required

દુકાનો ખોલવાની મંજૂરી / શું ખુલશે-શું નહિ / ખુલે કઇ દુકાનો ખુલશે / ટુ વ્હીલરમાં એક અને ફોર વ્હીલરમાં 2 વ્યક્તિ જઈ શકશે, 3 શરતોનું કરશે પાલન તો નથી કોઈ મંજૂરીની જરૂર.


Will shops be allowed to open? What shops will not open? One person can go in two wheeler and 2 people in four wheeler, will comply with 3 conditions if no approval is required.

દુકાનો ખોલવાની મંજૂરી           

  • આવતીકાલથી રાજ્યમાં નાની-મોટી દુકાનો શરૂ કરી શકાશે
  • મોલ-માર્કેટિંગ કોમ્પલેક્ષ સિવાયની દુકાનો ખોલવાનો નિર્ણય
  • દુકાનો ખોલવા-બંધ કરવા માટે કોઈ નિયમ નહી
  • દુકાનો શરૂ કરવા કોઈ પરવાનગીની જરૂર નહી
  • કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે દુકાન ખોલી શકાશે
  • ત્રણ મહત્વની શરતો સાથે ખોલી શકાશે દુકાન
  • કન્ટેન્ટમેન્ટ વિસ્તાર બહારની દુકાનો ખુલશે
  • નિયમિત સ્ટાફના ૫૦ ટકા સ્ટાફ સાથે દુકાનો ખોલવાની રહેશે
  • દરેક વ્યક્તિઓએ માસ્ક પહેરવું ફરજિયાત
  • સોશિયલ ડિસ્ટિન્સંગના નિયમોનું પાલન ફરજિયાત કરવું પડશે
  • ઠંડાપીણા અને પાનની દુકાન નહી ખુલે
  • ટુ વ્હિલરમાં એક અને ફોર વ્હિલરમાં બે વ્યક્તિ જઈ શકશે

શું ખુલશે-શું નહિ ખુલે

  • પગરખા દુકાનો નહીં ખુલે,
  • પાનના ગલ્લા નો નિર્ણય નહીં
  • સલૂન નહીં ખુલે
  • આઈસ્ક્રીમ પાર્લરો નહીં ખુલે
  • નાસ્તા ફરસાણ ની દુકાનો પણ નહીં
  • ઠંડા પીણાં દુકાનો નહીં ખુલે
  • સ્ટેશનરી  દુકાનોને છૂટ
  • કારીયાણા છૂટ
  • મોબાઈલ રિચાર્જ દુકાનો ખુલશે
  • પંચર દુકાનો ખુલશે
  • ઇલેક્ટ્રિક દુકાનો ને છૂટ
  • એસી રિપેરિંગ દુકાનો ખુલી શકશે
  • ફૂલ ની દુકાનો
  • સોનાની દુકાનો
  • ટ્રાવેલ્સ ની ઓફીસ
  • ગિફ્ટ આર્ટિકલ
  • ફોટો સ્ટુડિયો
  • કટલેરી દુકાનો મંજૂરી નહિ
  • રિક્ષાઓ ને હાલ મંજૂરી નહીં

કઇ દુકાનો ખુલશે?

  • દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જે દુકાનો શૉપ્સ એન્ડ ઇસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજિસ્ટર્ડ છે તે જ આજથી શરૂ કરી શકાશે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આદેશ અનુસાર કેન્દ્ર સરકારે નગર નિગમો અને નગરપાલિકાની હદમાં આવતા રહેણાંક વિસ્તારની દુકાનોને ખોલવાની પરવાનગી આપી છે.
  • નગરનિગમ અને નગર પાલિકાઓની સીમા બહાર આવેલ રજિસ્ટર્ડ માર્કેટ પણ આજથી ખોલી શકાશે. જો કે દુકાનમાં માત્ર 50 ટકા કર્મચારી જ કામ કરી શકશે. દરેક માટે માસ્ક ફરજિયાત રહેશે અને સોશિયલ ડિસ્ટન્સિગ પણ જાળવવું પડશે.
  • ગૃહમંત્રાલયના આદેશ અનુસાર નૉન હૉટસ્પોટ વિસ્તારમાં આજથી સલૂન અને બ્યૂટી પાર્લર પણ ખોલી શકાશે. જેમાં સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન કરવું અને માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.
  • ગ્રામીણ અને અર્ધ-ગ્રામીણ વિસ્તારોમાં પણ તમામ દુકાનો ગૃહ મંત્રાલયની શરતો સાથે ખોલી શકાશે.




✤✤ Updates on Telegram Channel : Click Here ✤✤


✤✤ Join Our Facebook Page : Click Here ✤✤

To Get Fast Updates Join our Group : Whatsapp | Facebook | Telegram


To Get Fast Updates Download our Apps:Android|iOS|Telegram

Join Our Newsletter

Get All The Latest Updates Delivered Straight Into Your Inbox For Free!

Categories

10TH (165) 12th Pass (172) 7TH PAY (3) Aanganwadi (1) ADMISSION (11) AGRI JOBS (50) AIR FORCE (14) All India Requirement (140) Amul (1) ANSWER KEY (52) Any Graduate (338) APPLICATION (2) Apprentice (4) ARMY (26) AROGHYA (1) ASSAM RIFLES (1) Bank Jobs (167) BHEL (3) BSF (4) BSNL (3) CA / ICWA (95) CALL LETTER (91) CCC (2) Coronavirus – COVID19 (88) COV (1) CRPF (2) DAIRY JOBS (14) DGVCL JOBS (6) Doctor (108) E BOOK (1) E-NEWS PAPER (1) Education (18) ELECTION 2019 (1) EMPLOYMENT NEWS (1) EMRI (1) Engineering Jobs (565) EXAM PAPER (6) Forest (11) GATE (1) GENERAL (11) GERC (1) GNFC (3) Govt-Scheme (22) Gpsc (63) GPSSB (20) Graduate (169) GSCSCL (2) GSEB (14) GSECL (3) GSRTC (35) GSSSB (58) GTU (5) Gujarat Tourism (2) GUJCET (4) GWSSB (6) High Court Of Gujarat (39) IIM (1) IIT (1) INDIAN COAST GUARD (5) INDIAN POST (11) INFORMATION (87) IOCL Jobs (16) IPL (2) IT Jobs (142) ITBP (1) ITI (158) KELAVNIDHAM (1) LIC (9) LLB Job (70) MAHITI (47) MASTER DEGREE (20) MBA (100) MGVCL JOBS (10) Mobile Application (3) Municipal Corporation (52) NAGARPALIKA (1) NAVODAYA (3) NAVY (18) NEWS (460) OJAS (4) OLD PAPERS (5) ONGC (14) ONLINE-SERVICE (10) PARIPATRA (31) PGVCL Jobs (4) Pharmacy (18) PHD (13) POLICE (43) Post Graduate (67) Railway Jobs (62) RELIANCE (1) RESULT (127) ROZGAAR SAMACHAR (10) RPF (8) RTE EDUCATION (3) SCHOLARSHIP (1) SEB (5) SPIPA (3) STAFF SELECTION COMMISSION (18) std 1 to 12 Education (4) STUDY MATERIAL (20) SYLLABUS (14) TAT / HTAT (2) TATA (1) TEACHERS JOB (29) TECHNOLOGY (1) TET / HTAT (12) UGVCL (10) Upsc (23) Veterinary (4) Yojnao (10)

Our Followers

Popular Posts

Deposit your work / money in PPF with this trick, become the owner of 1.5 crore, know the calculation.

Deposit your work / money in PPF with this trick, become the owner of 1.5 crore, know the calculation. The Public Provident Fund is a long-t...