Keep Visiting For All Type Educational Updates


Join Our Whatsapp Group to Get Latest Updates... : Click Here

Join Our Facebook Page to Get Latest Updates... : Click Here

Join Our Telegram Group to Get Latest Updates... : Click Here

Search This Website

Tuesday 30 June 2020

Industrial Training Institute (ITI) Admission Notification 2020-21

Industrial Training Institute (ITI) Admission Notification 2020-21



Educational Qualification Please read Official Notification for Educational Qualification details.

Selection Process: Candidates will be selected based on merit.

How to Apply: Interested Candidates may Apply Online Through official Website.

Important Links:
AdvertisementClick Here

Apply Online: Link - 1 | Link - 2


Important Dates:
Starting Date of Online Application: 01-07-2020



Last Date to Apply Online: 27-07-2020

To Get Fast Updates Join our Group : Whatsapp | Facebook | Telegram

Monday 29 June 2020

Big Breaking News : 59 Chinese apps banned in india.

Big Breaking News : 59 Chinese apps banned in india.

चीन पर डिजिटल स्ट्राइक, टिक टॉक सहित 59 चायनीज ऐप मोदी सरकार ने बैन किए

59 CHINESE APP LIST : The government has banned 59 Chinese apps, including the popular Chinese app TickTock. These Chinese apps are considered to be a matter of privacy protection. In addition to TikTock, other popular apps that have been banned include a total of 59 apps, including Shareite, Hello, UC Browser, Like and WeChat.

FULL LIST OF CHINESE APPS BANNED BY GOVT: 

1. TikTok

2. Shareit

3. Kwai

4. UC Browser

5. Baidu map 

6. Shein 

7. Clash of Kings 

8. DU battery saver 

9. Helo 

10. Likee

11. YouCam makeup 

12. Mi Community 

13. CM Browers 

14. Virus Cleaner 

15. APUS Browser 

16. ROMWE 

17. Club Factory 

18. Newsdog 

19. Beutry Plus 

20. WeChat 

21. UC News 

22. QQ Mail 

23. Weibo 

24. Xender 

25. QQ Music 

26. QQ Newsfeed 

27. Bigo Live 

28. SelfieCity 

29. Mail Master 

30. Parallel Space 31. Mi Video Call – Xiaomi 

32. WeSync 

33. ES File Explorer 

34. Viva Video – QU Video Inc 

35. Meitu 

36. Vigo Video 

37. New Video Status 

38. DU Recorder 

39. Vault- Hide 

40. Cache Cleaner DU App studio 

41. DU Cleaner 

42. DU Browser 

43. Hago Play With New Friends 

44. Cam Scanner 

45. Clean Master – Cheetah Mobile 

46. Wonder Camera 

47. Photo Wonder 

48. QQ Player 

49. We Meet 

50. Sweet Selfie 

51. Baidu Translate 

52. Vmate 

53. QQ International 

54. QQ Security Center 

55. QQ Launcher 

56. U Video 

57. V fly Status Video 

58. Mobile Legends 

59. DU Privacy 


As per the order issued by the government, the government banned 59 mobile apps that were biased against India's sovereignty and integrity, India's defense, state security and public order.



as tensions along the border continue, the Government of India has decided to ban Chinese apps diverting data and those with privacy issues.

Government has announced a ban on 59 such Chinese apps, including Tik Tok. Government has decided to disallow the usage of these apps both in mobile and non-mobile Internet-enabled devices.
Hindi News/ गैजेट्स/टेक इट इजीFeedback
चीन पर डिजिटल स्ट्राइक, टिक टॉक सहित 59 चायनीज ऐप मोदी सरकार ने बैन किए
सरकार ने लोकप्रिय चीनी ऐप टिकटॉक समेत 59 चीनी ऐप पर प्रतिबंध लगा दिया है. इन चीनी ऐप से निजता की सुरक्षा का मामला माना जा रहा है. टिकटॉक के अलावा शेयरइट, हैलो, यूसी ब्राउजर, लाइकी और वीचैट समेत कुल 59 ऐप भी शामिल हैं.
भारत में टिकटॉक पर बैन लगा (सांकेतिक)भारत में टिकटॉक पर बैन लगा (सांकेतिक)



टिकटॉक के अलावा हैलो, लाइकी और वीचैट पर भी बैनसरकार ने कहा, देश की संप्रभुता और सुरक्षा को खतरा
सरकार ने लोकप्रिय चीनी ऐप टिकटॉक समेत 59 चीनी ऐप पर प्रतिबंध लगा दिया है. इन चीनी ऐप से निजता की सुरक्षा का मामला माना जा रहा है. टिकटॉक के अलावा जिन अन्य लोकप्रिय ऐप को बैन का सामना करना पड़ा है उनमें शेयरइट, हैलो, यूसी ब्राउजर, लाइकी और वीचैट समेत कुल 59 ऐप भी शामिल हैं.

सरकार की ओर से जारी आदेश के अनुसार, सरकार उन 59 मोबाइल ऐप पर बैन लगा दिया जो भारत की संप्रभुता और अखंडता, भारत की रक्षा, राज्य की सुरक्षा और सार्वजनिक व्यवस्था के लिए पूर्वाग्रहपूर्ण थे.

A government press release announcing the ban stated: "The Ministry of Information Technology, invoking it’s power under section 69A of the Information Technology Act read with the relevant provisions of the Information Technology (Procedure and Safeguards for Blocking of Access of Information by Public) Rules 2009 and in view of the emergent nature of threats has decided to block 59 apps since in view of information available they are engaged in activities which is prejudicial to sovereignty and integrity of India, defence of India, security of state and public order".



To Get Fast Updates Join our Group : Whatsapp | Facebook | Telegram

કામની વાત / ફાટેલી નોટને લઇને RBIનો નિયમ, કોઇ પણ બેંકમાં બદલી શકો છો નોટ.

કામની વાત / ફાટેલી નોટને લઇને RBIનો નિયમ, કોઇ પણ બેંકમાં બદલી શકો છો નોટ.




ફાટેલી નોટ જો ભૂલથી પણ કોઇ પધરાવી જાય તો એ વટાવી શકાતી નથી. ફાટેલી નોટ તમે જ્યાં પણ આપશો ત્યાંથી પાછી જ આવશે અને છેલ્લે તમારે એ નોટને બેંકમાં જમા કરાવવી પડશે પરંતુ બેંક પણ આ નોટ સ્વિકારશે કે નહી તેવા કેટલાય સવાલ આપણા મગજમાં આવી જાય છે.

  • ફાટેલી નોટ કોઇ પણ બેંકમાં બદલી શકશો
  • RBIનો નિયમ ફૉલો કરવા બેંકને આદેશ


કેટલાક લોકો નોટ બદલી આપવામાં અડધા પૈસા જ આપે છે અને ગ્રાહકને પૂરા પૈસા નથી મળતા આવી સ્થિતિમાં RBIના દરેક બેંકને સખ્ત નિર્દેશ છે કે દરેક બેંકમાં ફાટેલી નોટનો સ્વિકાર કરવો. કોઇ પણ બેંક ફાટેલી નોટ લેવાથી ઇન્કાર નહી કરી શકે અને સાથે જ દરેક બેંકમાં આ વિશેની માહિતી પૂરી પાડતા બોર્ડ પણ લગાવે. 

કેટલીક પરિસ્થિતિમાં બેંક ગ્રાહકોને નોટ બદલી આપવાથી ઇન્કાર કરી દે છે તેવા મામલા પણ સામે આવે છે અને તેમને કહેવામાં આવે છે કે નોટ બદલવા માટે તમારે આરબીઆઇ જવું પડશે. આ બાબતને કારણે ગ્રાહકોને તકલીફ ઉઠાવવાનો વારો આવે છે. જેથી ગ્રાહક પ્રાઇવેટ જગાઓથી નોટ બદલાવી લે છે પરંતુ પૂરા રૂપિયા મળતા નથી. 

દરેકના મનમાં એક સવાલ તો આવે જ છે કે જો જાણી જોઇને નોટને ફાડવામાં આવી હોય તો તેને બદલાવી શકાય છે? RBIએ જાણી જોઇને ફાડી નાખેલી નોટને બદલી આપવાની સખ્ત મનાઇ કરી છે. RBIએ બેંકને સાફ રીતે કહી દીધુ છે કે કોઇ પણ કિંમતની નોટ હોય પરંતુ જો તેને જાણી જોઇને ફાડવામાં આવી હશે તો તેને બદલી આપવામાં આવશે નહી. 


ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે 

To Get Fast Updates Join our Group : Whatsapp | Facebook | Telegram

ચેતવણી / કોરોના વાયરસે કર્યા નિરાશ, હજુ આટલા સમય સુધી મચાવશે આતંક, અમેરિકી ડોક્ટરનો દાવો.

ચેતવણી / કોરોના વાયરસે કર્યા નિરાશ, હજુ આટલા સમય સુધી મચાવશે આતંક, અમેરિકી ડોક્ટરનો દાવો.


અમેરિકાની મેરીલેન્ડ યુનિવર્સિટીની હોસ્પિટલમાં સંક્રમિત રોગના વિભાગના પ્રમુખ અને કોરોના દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્ટરે કોરોનાને લઇને ચેતવણી આપી છે. ડોક્ટર ફહીમ યુનૂસે કોરોનાને લઇ ટ્વીટ કરી જાણકારી આપી. તેઓએ કહ્યું કે ખોટી ઉમ્મીદ કરતા સત્ય સ્વીકારવું સારું રહે છે. હું સહાનુભૂતિ સાથે સચ્ચાઇ પણ લોકોને જણાવું છું, જેથી આપણે યોજના બનાવી શકીએ અને એકબીજાની મદદ કરી શકીએ. ડોક્ટર ફહીમ યૂનુસે કહ્યું કે કોરોના વાયરસ 2 વર્ષથી વધુ સમય રહી શકે છે.

  • કોરોના વાયરસનો કહેર
  • અમેરિકી ડોક્ટરનું કડવું તારણ
  • 2 વર્ષ સુધી નહીં જાય કોરોના!

અમેરિકાના ડોક્ટરે તર્ક રજૂ કર્યો. જેમાં કહ્યું કેકોરોના વાયરસને  6 મહીના થઇ ગયા છે. હજુ કોરોના વેક્સિન આવતા એક વર્ષ લાગશે. વેક્સિન બનશે ત્યારે તેને વહેંચવામાં એક વર્ષનો સમય લાગશે. હર્ડ ઇમ્યુનિટી તો ઘણી દૂર છે. અને મહામારીની રફ્તાર સતત વધી રહી છે. અને સ્થિતિ સુધરતા 2 વર્ષથી વધુ સમય લાગશે. માટે આપણે આ મુજબ યોજના બનાવવી જોઇએ. ડોક્ટર ફહીમ યૂનુસે કહ્યું કે અમેરિકામાં 25 લાખથી વધુ કેસ છે.  સીડીસીનું માનવું છે કે અમેરિકામાં કેસની સંખ્યા 10 ગણી વધુ હોઇ શકે છે.

કોરોનાની રસી શોધાઈ પણ ગઈ તો તે 70થી 75 ટકા અસરકારક હશે: ઇન્મ્યુનોલોજીસ્ટ.

બીજી બાજુ અમેરિકાના જાણીતા ઇન્મ્યુનોલોજીસ્ટ Dr. Anthony Fauciનું માનવું છે કે જો કોરોનાની રસી શોધાઈ પણ ગઈ તો તે 70થી 75 ટકા અસરકારક હશે અને આ અધૂરું પ્રોટેક્શન કહેવાશે. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે અમેરિકાના કેટલાંક નિષ્ણાતોનું પણ માનવું છે કે બની શકે કે કોરોનાની રસી ક્યારેય શોધાય નહીં. આવામાં લાગી રહ્યું છે કે કોરોનાનો તોડ ક્યારેય મળે નહીં.

અમેરિકાના ડોક્ટરની ચેતવણી 

  • અમેરિકાની મેરીલેન્ડ યુનિવર્સિટીની હોસ્પિટલના ડોક્ટર ફહીમ યૂનુસે ચેતવણી આપી.
  • ખોટી ઉમ્મીદ કરતા સત્ય સ્વીકારવું સારું રહે છે.
  • સહાનુભૂતિ સાથે સચ્ચાઇ પણ લોકો જાણે જેથી આગામી યોજના બનાવી શકે.
  • કોરોના વાયરસ 2 વર્ષથી વધુ સમય રહી શકે છે.
  • 6 મહીના કોરોના વાયરસને થઇ ગયા છે.
  •  હજુ કોરોના વેક્સિન આવતા એક વર્ષ લાગશે.
  • વેક્સિન બનશે ત્યારે તેને વહેંચવામાં એક વર્ષનો સમય લાગશે.
  • હર્ડ ઇમ્યુનિટી તો ઘણી દૂર છે અને કોરોનાની રફ્તાર વધી રહી છે.
  • કોરોનાથી સ્થિતિ સુધરતા 2 વર્ષથી વધુ સમય લાગશે.



ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે 

To Get Fast Updates Join our Group : Whatsapp | Facebook | Telegram

આશાનું કિરણ / કોરોનાની સારવારમાં આ થેરાપીનું પરિણામ સકારાત્મક, અહીં જલ્દી શરૂ કરાશે વિશ્વનું સૌથી મોટું સેન્ટર.

આશાનું કિરણ / કોરોનાની સારવારમાં આ થેરાપીનું પરિણામ સકારાત્મક, અહીં જલ્દી શરૂ કરાશે વિશ્વનું સૌથી મોટું સેન્ટર.



મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના દર્દીઓની સારવાર માટે પ્લાઝમા સુવિધા સેન્ટર શરૂ થવા જઇ રહ્યું છે અને એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે આ વિશ્વનું સૌથી મોટું પ્લાઝમા થેરાપી સેન્ટર હશે. પ્લાઝમા સેન્ટરમાં કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં પ્લાઝમા થેરાપી દ્વારા દર્દીઓને સાજા કરવામાં સફળતા મળી છે. ટ્રાયલ દરમિયાન દાવો કરાયો છે કે 10માંથી 9 દર્દીઓ પ્લાઝમા થેરાપીથી સાજા થઇ રહ્યાં છે.

  • કોરોના વાયરસનો કહેર
  • મહારાષ્ટ્રમાં પ્લાઝમાં થેરાપી કારગર
  • પ્લાઝમા થેરાપી સેન્ટર શરૂ થશે


મહારાષ્ટ્ર સરકારે ફાળવ્યું 70 કરોડ રૂપિયાનું બજેટ

મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં પહેલા પ્લાઝમા થેરાપી સફળ રહી હતી. બાદમાં મુંબઇમાં જ બીવાઇએલ નાયર હોસ્પિટલમાં પ્રયોગ કરાયો. અને સતત ટ્રાયલ સફળ રહ્યાં. મહારાષ્ટ્ર સરકારે પ્લાઝમા થેરાપી ટ્રાયલ માટે 70 કરોડનું બજેટ ફાળવ્યું છે. તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ 16.65 કરોડ રૂપિયા ફાળવ્યા છે. જેથી બીજા લોકોની સારવાર કરી શકાય.

ટ્રાયલ સમયે ફ્રીમાં થશે સારવાર

ટ્રાયલ સમયે જે દર્દીઓની પ્લાઝમા થેરાપી કરવામાં આવશે તેમને ફ્રીમાં ટ્રીટમેન્ટ આપવામાં આવશે. જાણકારીના આધારે મોટી સંખ્યામાં લોકોને પ્લાઝમા ડોનેટ કર્યા છે અને સાથે તેમને કોઈ નબળાઈ અનુભવાશે નહીં. આ ટ્રાયલના પરિણામોની મદદથી દેશમાં ગંભીર રીતે બીમાર કોરોનાના દર્દીની સારવારમાં મદદ મળશે. 

બચી શકે છે હજારો જિંદગીઓ

ટ્રાયલના કો ઓર્ડિનોટર ડો. મોહમ્મદ ફૈઝલના આધારે આવનારા 6 મહિનામાં પ્લાઝમા થેરાપી રાજ્યના લગભગ 5 હજાર ગંભીર કોરોના રોગીનો જીવ બચાવી શકે છે. આ મોટા સ્તરના ટ્રાયલના પરિણામો ભારત જેવા દેશના માટે કોરોનાની સારવારમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. 

ભારતમાં પ્લાઝમા થેરાપીનો થયો છે ઉપયોગ

ઉલ્લેખનીય છે કે આ પહેલાં ભારતમાં પ્લાઝમા થેરાપીનો ઉપયોગ કોરોનાની સારવારમાં થઈ ચૂક્યો છે. મળતી માહિતી અનુસાર પ્લાઝમા થેરાપીના મોટા સ્તરે ઉપયોગ માટે ક્લીનિકલ ટ્રાયલની જરૂર હોય છે. 


ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે 

To Get Fast Updates Join our Group : Whatsapp | Facebook | Telegram

Sunday 28 June 2020

Aatmnirbhar Gujarat Sahay package Cow sahay per month Rs 900.

Chief Minister Vijay Rupani has announced a Rs 14,000 crore "Self-Reliant Gujarat" relief package. In which electricity bill up to 100 units is waived. 20% rebate on annual property tax. He will pay 10% rebate to the corporation till July 31. While 6 months road tax has been waived.

  • Main Poitns For 14000 crore Sahay package Gujarat
  • The government will help the workers to build houses
  • Electricity bills up to 100 units will be waived
  • 92 lakh electricity consumers will get the benefit of electricity bill waiver
  • 6 months road tax waived from 1st April
  • GST can be refunded till July
  • Loans up to one lakh will be available under the self-reliant Gujarat relief package
  • District Nodal Officers appointed for MSMEs
  • Pastoralists will be paid Rs 900 per cow
  • Dhanwantari chariots will be raised at a cost of Rs 20 crore
  • 120 crore allotted to ST Corporation
  • 5 taka electricity bill waived for small traders
  • Allocation of Rs. 350 crore for construction of godowns in farms
  • 20% waiver in annual property tax
  • Government's attempt to thwart GIDC
  • From the CM Relief Fund, Rs. 100 crore allocated





To Get Fast Updates Join our Group : Whatsapp | Facebook | Telegram

How To find your name in list of PMJAY AAYUSHMAN BHARAT.

How To find your name in list of PMJAY AAYUSHMAN BHARAT


  • Your family name could be covered in the PMJAY beneficiary list.
  • To check out if you are a beneficiary, you can login here using your mobile number.
  • You do not need to enroll anywhere to claim benefits under the scheme.
  • To claim benefits under the scheme you can get yourself identified at the nearest empanelled hospital or Community Service Centre (CSC)

Ayushman Bharat, a flagship scheme of Government of India, was launched as recommended by the National Health Policy 2017, to achieve the vision of Universal Health Coverage (UHC). This initiative has been designed to meet Sustainable Development Goals (SDGs) and its underlining commitment, which is to "leave no one behind."

Ayushman Bharat is an attempt to move from sectoral and segmented approach of health service delivery to a comprehensive need-based health care service. This scheme aims to undertake path breaking interventions to holistically address the healthcare system (covering prevention, promotion and ambulatory care) at the primary, secondary and tertiary level. Ayushman Bharat adopts a continuum of care approach, comprising of two inter-related components, which are -
  • Health and Wellness Centres (HWCs)
  • Pradhan Mantri Jan Arogya Yojana (PM-JAY)



To Get Fast Updates Join our Group : Whatsapp | Facebook | Telegram

Saturday 27 June 2020

મહામારી / ચોંકાવનારો ખુલાસો, દેશમાં 85 ટકા કોરોનાના કેસ આ 8 રાજ્યમાંથી નોંધાયા.

મહામારી / ચોંકાવનારો ખુલાસો, દેશમાં 85 ટકા કોરોનાના કેસ આ 8 રાજ્યમાંથી નોંધાયા.





કોરોનાને લઈને 8 રાજ્યો માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના નવા આંકડા ખુબ ચેતવણીજનક અને ચોંકાવનારા સામે આવી રહ્યા છે. દેશમાં કોરોનાથી 87 ટકા મોત 8 રાજ્યોમાં થયા છે.

  • દેશમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે
  • સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠકમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા 
  • દેશમાં કોરોનાનો કહેર ધરાવતા 8 રાજ્યોને ચેતવ્યા

જે ખુબ ગંભીર અને તમામ લોકોને સચેત રહેવાની ચેતવણી સમાન છે. દેશમાં 85.5 ટકા કોરોના સંક્રમિતોના કેસ 8 રાજ્યોમાંથી સામે આવ્યા છે.જેમાં ખાસ કરીને મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, તેલંગાણા,ગુજરાત, યુપી, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.

85 ટકા કોરોનાના દર્દી આ રાજ્યમાંથી જ નોંધાયા છે 


કોરોના મહામારીને નાથવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય પ્રધાનની અધ્યક્ષતામાં જીઓએમની રચના કરી છે, જે સમયાંતરે દેશની પરિસ્થિતિની સમીક્ષા કરે છે અને જરૂર પડે ત્યારે નિર્ણય લે છે. મંત્રાલયે જણાવ્યું હતું કે હાલમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી, તેલંગાણા, ગુજરાત, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં આઠ રાજ્યોમાં કોરોનાના 85 ટકા સક્રિય કેસો નોંધાયા છે અને ભારતમાં થયેલા મૃત્યુનાં 87 ટકા પણ આ રાજ્યોમાં બન્યા છે.

ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 5 લાખને પાર 

સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોના સંક્રમિતોના આંકડા 5 લાખને પાર પહોંચ્યા છે. એક જ દિવસમાં નવા 18552 કેસ નોંધાયા છે. જે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ દર્શાવે છે. 

80 ટકા મામલાનો લવાયો ઉકેલ 

તેમણે વધુમાં કહ્યું કે, દેશમાં એક હજાર 26 લેબ છે અને દરરોજ 1-2 લાખથી વધુ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અલગ-અલગ મામલાને લઇને એક લાખ 30 હજારથી વધુ ફરિયાદ મળી જેમાં 80 ટકા મામલાનો ઉકેલ લાવવામાં આવ્યો.

ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે 

To Get Fast Updates Join our Group : Whatsapp | Facebook | Telegram

મહામારી / કોરોનાના દર્દીઓની સારવાર માટે આ સસ્તી દવાને ભારત સરકારે આપી મંજૂરી.

મહામારી / કોરોનાના દર્દીઓની સારવાર માટે આ સસ્તી દવાને ભારત સરકારે આપી મંજૂરી.



કોરોના દર્દીઓની સારવાર માટે સસ્તા સ્ટેરોઇડ્સના ઉપયોગને સરકારે મંજૂરી આપી છે. સસ્તા સ્ટેરોઇડ્સ ડ્રગ ડેક્સામેથાસોનના ઉપયોગની મંજૂરી અપાઇ છે. આ દવા મિથાઇલપ્રેડ્નિસોલોનના વિકલ્પનું કામ કરશે. એટલું જ નહીં ગંભીર લક્ષણવાળા દર્દીઓની સારવાર માટે ઉપયોગ કરાશે.

  • કોરોનાના દર્દીઓની સારવાર માટે વધુ એક દવાના ઉપયોગને મંજૂરી
  • કોરોનાના દર્દીઓને સસ્તું સ્ટીરોઇડ ડ્રગ ડેક્સામેથાસોનનો ઉપયોગ થઇ શકશે
  • મિથાઇલપ્રેડબનિસોલોનના વિકલ્પમાં કામ કરશે 



ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય આરોગ્ય વિભાગે કોરોના દર્દીઓની સારવાર માટે એક પ્રોટોકોલ જાહેર કર્યો છે. જે કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્ટર માટે છે. મહત્વનું છે કે ડેક્સામેથાસોનનો ઉપયોગ ગઠિયા જેવી બીમારીમાં બળતરા ઓછી કરવા માટે કરવામાં આવે છે. 

 2 હજારથી વધુ દર્દીઓ પર દવાનો કરાયો ઉપયોગ 

જ્યારે હવે આનો ઉપયોગ કોરોનાના દર્દીઓ પર કરવામાં આવશે જે વેન્ટિલેટર પર છે. આ દવા 60 વર્ષથી પણ વધુ સમયથી બજારમાં ઉપલબ્ધ છે. હમણા જ યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડના સંશોધકોની એક ટીમે કોરોના સંક્રમણ સામે લડી રહેલા 2 હજારથી વધુ દર્દીઓ પર દવાનો ઉપયોગ કર્યો છે. 

દર્દીઓમાં 35 ટકા મૃત્યુદર ઘટ્યો

દર્દીઓ પર પરીક્ષણ કર્યા બાદ વેન્ટિલેટર પર સારવાર લઇ રહેલા દર્દીઓમાં 35 ટકા મૃત્યુદર ઘટ્યો છે. WHOએ તો કહ્યું છે કે આ દવાનો ઉપયોગ ગંભીર દર્દીઓ પર ડોક્ટરની દેખરેખ નીચે કરવામાં આવે. 

ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 5 લાખને પાર 

સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોના સંક્રમિતોના આંકડા 5 લાખને પાર પહોંચ્યા છે. એક જ દિવસમાં નવા 18552 કેસ નોંધાયા છે. જે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ દર્શાવે છે. 


ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે 

To Get Fast Updates Join our Group : Whatsapp | Facebook | Telegram

કોરોના વાયરસ / ચિંતા ન કરશો... 70 ટકા કોરોનાના દર્દીને દવાની જરૂર નથી પડતી, કારણ કે.

કોરોના વાયરસ / ચિંતા ન કરશો... 70 ટકા કોરોનાના દર્દીને દવાની જરૂર નથી પડતી, કારણ કે.



લખનઉમાં કોરોના દર્દીઓમાં 70% લક્ષણો વગરના છે. આમાંથી માત્ર 5થી 10 ટકા જ દર્દીઓને કેટલીક દવાઓ આપવી પડે છે. જ્યારે અન્ય કોરોના દર્દીઓ તંદુરસ્ત આહાર અને વિટામિન સી યુક્ત ખોરાક લઈને જ સ્વસ્થ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તબીબી નિષ્ણાંતો કહે છે કે કોરોના વિશે ગભરાવાની જરૂર નથી. ફક્ત બચાવ કરવાની જરૂર છે.

  • વધુ પડતા દર્દી વગર લક્ષણો વાળા
  • 70 ટકા કોરોનાના દર્દીને દવાની જરૂર નથી પડતી
  • કોરોનાના 70 ટકા દર્દીઓ લક્ષણો વગરના 

રાજધાનીમાં અત્યાર સુધીમાં આવા કુલ 1001 દર્દીઓ મળી આવ્યા છે. જેમાં 797 રાજધાનીના મૂળ નિવાસી છે. સીએમઓ ડૉ. નરેન્દ્ર અગ્રવાલ જણાવે છે કે 70 ટકાથી વધુ કોરોનાના લક્ષણ નથી જોવા મળ્યા. એવા દર્દી કોન્ટેક્ટ ટ્રેસિંગ દરમિયાન મળ્યા હતા. આ તમામ લક્ષણ વિનાના દર્દીઓ 8થી 10 દિવસમાં સ્વસ્થ થઈ રહ્યા છે.

તો પછી હોસ્પિટલ કેમ મોકલીએ

વગર લક્ષણ વાળા દર્દીઓને હોસ્પિટલ મોકલવાના સવાલ પર સીએમઓ ડૉક્ટર નરેન્દ્ર અગ્રવાલે કહે છે કે, તેમણે હોસ્પિટલમાં રાખવા પાછળ મૂળ ઉદ્દેશ્ય હતો કે હાઈ રિસ્ક શ્રેણી વાળા દર્દીઓના સંક્રમણ ન ફેલાઇ શકે. હાઈ રિસ્ક શ્રેણીમાં વૃદ્ધજન, હૃદય રોગી, બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝના દર્દી, કેન્સર, કિડની રોગી, ટીબી રોગી, અસ્થમાથી પીડિત અને ગર્ભવતી છે.


હોસ્પિટલોએ પ્રોટોકોલ પણ જાળવ્યો છે

પ્રોટોકોલને લેવલ-થ્રી હોસ્પિટલમાં પણ ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે. પીજીઆઈ પહોંચતા દર્દીઓને મધ્યમ કેટેગરીમાં આવ્યા પછી પણ કેટલીક દવાઓ આપવામાં આવે છે.

સદર વિસ્તારમાં લગભગ 120 દર્દીઓ મળી આવ્યા હતા. આમાં, 90 દર્દીઓ વિના લક્ષણોના હતા. એ જ રીતે, કૈસરબાગમાં અને આસપાસના 90 દર્દીઓમાંથી 75 દર્દીઓમાં કોઈ લક્ષણો નહોતા. પીએસીના લગભગ 90 દર્દીઓમાંઅને આરપીએફ જીઆરપીના 43 દર્દીઓમાંથી ફક્ત પાંચ દર્દીઓમાં જ લક્ષણો જોવા મળ્યાં હતાં. એ જ રીતે, હેલ્પલાઇન કેન્દ્રોમાંથી 104 અને તેમના પરિવારના 16 દર્દીઓમાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી.

દર્દીઓ ચાર કેટેગરીમાં વહેંચાયેલા છે

હળવા: આ પ્રકારના દર્દીમાં કોઈ લક્ષણો નથી. ફક્ત કેટરિંગ જ યોગ્ય રીતે જાળવવામાં આવે છે. તાવના કિસ્સામાં પેરાસીટામોલ અને ઉધરસની દવા આપવામાં આવે છે. તેઓ 7થી 10 દિવસની વચ્ચે ઠીક થાય છે. જો પરિસ્થિતિ ગંભીર બને તો તેને લેવલ-2 હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે.

મધ્યમ: આવા કોરોના દર્દીઓ એવા હોય છે જેમના લક્ષણો ઓછા હોય છે, પરંતુ તેમની તીવ્રતા ઓછી હોય છે. આ દર્દીઓને હાઈડ્રોક્સી ક્લોરોક્વિન, વિટામિન સી, અજિંથો માઇસીન જેવી દવાઓ આપવામાં આવે છે જો ગળામાં દુખાવો થાય છે. ગારાને સલાહ આપવામાં આવે છે.

ગંભીર: આ દર્દીઓમાં લક્ષણો જોવા મળે છે. છાતીમાં તકલીફ છે. શરીરમાં તીવ્ર પીડા અને શ્વાસ લેવામાં તકલીફ પણ છે. દાખલ કરવા પર તેમને ઇન્જેક્શન અને એન્ટિવાયરલ દવાઓ આપવામાં આવે છે. કેટલીક એન્ટિબાયોટિક્સ પણ આપવી પડે છે. જ્યારે જરૂર પડે ત્યારે ઓક્સિજન પણ આપવામાં આવે છે અને ડાયાલિસિસ અને અન્ય તકનીકો અપનાવવામાં આવે છે.

ખૂબ જ ગંભીર: આ કેટેગરીમાં એવા દર્દીઓનો સમાવેશ થાય છે જેમને સતત ઓક્સિજનની જરૂર હોય છે. આ દર્દીઓ વેન્ટિલેટર પર મૂકવામાં આવે છે. એન્ટિબાયોટિક્સ, એન્ટિવાયરલ્સ સાથેના પ્લાઝ્મા ઉપચારની પણ જરૂર પડી શકે છે. આવા દર્દીઓ ફરજિયાતપણે લેવલ 3 હોસ્પિટલમાં મૂકવામાં આવે છે.



ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે 

To Get Fast Updates Join our Group : Whatsapp | Facebook | Telegram

Friday 26 June 2020

નિર્ણય / દેશમાં આ તારીખ સુધી નહીં શરૂ થાય ઇન્ટરનેશનલ ફ્લાઇટ સેવા, DGCAએ કરી જાહેરાત.

નિર્ણય / દેશમાં આ તારીખ સુધી નહીં શરૂ થાય ઇન્ટરનેશનલ ફ્લાઇટ સેવા, DGCAએ કરી જાહેરાત.


રેલવે બાદ ઇન્ટરનેશનલ ફ્લાઇટને લઇને પણ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારના નિર્ણય પ્રમાણે 15 જૂલાઇ સુધી ભારત માટે ઇન્ટરનેશનલ ફ્લાઇટ સેવા પર રોક યથાવત રહેશે.



ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવાને લઇને સરકારનો મોટો નિર્ણય
આગામી 15 જૂલાઇ સુધી નહીં થાય શરૂ 
DGCA એ કરી જાહેરાત
જો કે, આ દરમિયાન ડોમેસ્ટિક સુવિધા ચાલુ રહેશે. આ આદેશ માત્ર કાર્ગો વિમાન અને  DGCA પર એપ્રૂવ્ડ સ્પેશિયલ વિમાન પર લાગુ થશે નહીં. 

23 માર્ચથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ બંધ છે

કોરોનાને કારણે 25 માર્ચે લૉકડાઉનનો અમલ દેશભરમાં કરવામાં આવ્યો હતો. તે પહેલાંથી જ 23 માર્ચથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પહેલાં તે 29 માર્ચ સુધી એક અઠવાડિયા માટે હતું, ત્યારબાદ લૉકડાઉન સાથે વધારવામાં આવ્યું હતું. 


ટ્રેન સંચાલન પર પણ 12 ઓગસ્ટ સુધી પ્રતિબંધ 

આ પહેલા રેલવેએ 25 જૂનના જણાવ્યું હતું કે, 12 ઓગસ્ટ સુધી ટ્રેનનું નિયમિત રીતે સંચાલન નહીં થાય. આ દરમિયાન માત્ર સ્પેશિયલ ટ્રેન જ ચાલશે. રેલવેના આદેશ પ્રમાણે 30 જૂન સુધી ટ્રેન સંચાલન કેન્સલ કરવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે જો કોઇએ 1 જૂલાઇથી 12 ઓગસ્ટ સુધી ટિકિટ બૂક કરી હોય તો તેમને રિફંડ આપવામાં આવશે. 

ભારતમાં કોરોનાના કેસનો આંકડો 5 લાખની નજીક 

ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5 લાખની નજીક છે. કોરોનાના એક જ દિવસમાં સૌથી વધુ 17296 સંક્રમણના કેસ આવ્યાં છે. જ્યારે 24 કલાકમાં 407 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. દેશમાં કોવિડ -19 ના અત્યાર સુધીમાં 4 લાખ 90 હજાર 401 કેસ આવ્યા છે. આ દરમિયાન સરકારે અનલોક -2.0 માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 
ગુજરાતીમાં વાંચવા માટે આહિ ક્લિ કકરો

ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે 

To Get Fast Updates Join our Group : Whatsapp | Facebook | Telegram

કોરોના / દેશ અનલોક-2ની તૈયારીમાં છે ત્યાં આ શહેરમાં ફરીથી સંપૂર્ણ લોકડાઉન, માત્ર દવા જ મળશે.

કોરોના / દેશ અનલોક-2ની તૈયારીમાં છે ત્યાં આ શહેરમાં ફરીથી સંપૂર્ણ લોકડાઉન, માત્ર દવા જ મળશે.

Assam Govt Imposes 2-Week Complete Lockdown In Guwahati From June 28; Weekend Curfew In Urban Areas




Assam government announced that the Urban areas falling under the jurisdiction of town committees and municipalities will follow the weekend lockdown.


કોરોના વાયરસના કારણે દેશભરમાં દરરોજ હજારોની સંખ્યામાં કેસ સામે આવી રહ્યા છે. રાજધાની દિલ્હીની પરિસ્થિતિ સતત બગડી રહી છે ત્યાં દેશનાં કેટલાક રાજ્યો હેવ અનલોક-2ની તૈયારી કરી રહ્યા છે. જ્યાં અન્ય રાજ્યો વધુ છૂટછાટની તૈયારી કરી રહ્યા છે ત્યાં અસમનાં ગુવાહાટીમાં ફરીથી લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ લોકડાઉન 12 જુલાઈ સુધી રહેશે.

  • લોકડાઉન સિવાય કોઈ વિકલ્પ નથી બચ્યો : અસમના સ્વાસ્થ્ય મંત્રી 
  • લોકડાઉનમાં કોઈ કરિયાણાકે શાકભાજી પણ નહીં મળે 
  • વાહનો પર પ્રતિબંધ રહેશે અને પાસ ઇસ્યુ કરવામાં આવશે નહીં
Guwahati: As Coronavirus cases in the country continue to rise, Assam government has announced a 14 day lockdown in Kamrup Metropolitan district starting from Monday. Guwahati, which is the part pf the district, will also witness strict lockdown norms. Meanwhile, the urban areas in the state will witness complete shutdown over the weekends.


લોકડાઉન 12 જુલાઈ સુધી ચાલશે

કોરોના વાયરસના કહેરના કારણે ગુવાહાટીમાં ફરીવાર સંપૂર્ણ લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. રાજ્ય સરકારે રવિવારની મધ્યરાત્રીથી આખા શહેરને સંપૂર્ણ લોકડાઉન કરી દેવાનો નિર્ણય લીધો છે. આ લોકડાઉન 12 જુલાઈ સુધી ચાલશે


કોઈ પણ પ્રકારનાં પાસ આપવામાં આવશે નહીં 

રાજ્ય સરકારના દિગ્ગજ મંત્રી હેમંત બિસ્વા શર્માએ કહ્યું કે આ દરમિયાન રાજ્યમાં દરેક વ્યવસાયિક અને ઔદ્યોગિક કારખાના બંધ રહેશે. કોઈ પણ સાર્વજનિક અને ખાનગી વાહનોને પરવાનગી આપવામાં આવશે નહીં. કોઈ પણ પ્રકારનાં પાસ આપવામાં આવશે નહીં. 


આ વખતે લોકડાઉન ખૂબ કડક હશે

રાજ્યના સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું કે હવે અમારા પાસે પૂર્ણ લોકડાઉન લાગુ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. આ વખતે લોકડાઉન ખૂબ કડક હશે. પહેલા સાત દિવસ સુધી તો કરિયાણા અને શાકભાજી પણ નહીં મળે. 

અસમનાં સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે ગુરુવારે રાજ્યમાં કોરોના વાયરસનાં નવા 88 કેસ સામે આવતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા સાડા છ હજારની નજીક છે. રાજ્યમાં વર્તમાનમાં 2400 એક્ટિવ કેસ છે અને સાજા થવાનો દર 63 ટકા છે. 

According to the reports, State Health Minister Himanta Biswa Sarma while making the announcements appealed to the citizens to complete their shopping by Sunday as from next week, only medical shops and hospitals will remain open in towns.

News agency ANI quoted Minister Himanta Biswa Sarma as saying, "Complete lockdown to be imposed in the entire Kamrup Metropolitan district from the midnight of June 28 for the next 14 days, due to rise in COVID-19 cases. Medical stores to remain open during the lockdown."

Sarma further announced that the Urban areas falling under the jurisdiction of town committees and municipalities will follow the weekend lockdown.

"Weekend lockdown on Saturdays and Sundays to be enforced in urban areas in Assam. Areas falling under the jurisdiction of town committees and municipalities will come under the ambit of the weekend lockdown and will continue until further notice," health minister Sarma said.

The minister further announced that a 12-hour night-curfew starting from 7 pm till 7 am will also be observed across the state from Friday. However, emergency services, banks and air/rail travel with tickets will be allowed till further notice.



મંત્રીએ ટ્વિટ કરીને કહ્યું કે મોટા પાયા પર ટેસ્ટ અને ટ્રેસિંગ મારે નીતિના કારણે પરિસ્થિતિ નિયંત્રણમાં રહી છે અને તેમાં સહયોગ કરનારા દરેકનો આભાર વ્યક્ત કરું છું. કોરોના વાયરસ સામે જંગ માટે પ્રતિબદ્ધ છું . 

ગુજરાતીમાં વાંચવા માટે આહિ ક્લિ કકરો

READ IN ENGLISH CLICK HERE

ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે 

To Get Fast Updates Join our Group : Whatsapp | Facebook | Telegram

Tuesday 23 June 2020

ઘાતક વાયરસ: અમદાવાદ રેલ્વે તંત્રનાં વિચારી પણ નહી શકો એટલા કર્મચારીઓ આવ્યા મહામારીનાં ભરડામાં.

ઘાતક વાયરસ: અમદાવાદ રેલ્વે તંત્રનાં વિચારી પણ નહી શકો એટલા કર્મચારીઓ આવ્યા મહામારીનાં ભરડામાં.



ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે આ વાયરસના ભરડામાં અમદાવાદ શહેર સૌથી વધુ અસર ગ્રસ્ત છે. જ્યારે કોરોનાના મામલે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં ભારતીય રેલ્વેનાં કર્મચારીઓનાં રિપોર્ટ પોઝિટીવ આવતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં ૭૫થી વધુ કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવાનું ધ્યાને આવ્યું છે.

૭૫થી વધુ કર્મચારીઓ કોરોના પોઝિટિવ
જેમાં ૧૦ થી વધુ રેલ કર્મચારીઓના મોત કોરોનામાં થઇ ગયા છે. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયનના મંડળ સંગઠનમંત્રીના જણાવ્યા મુજબ કોરોના સંક્રમણનો ભોગ મોટાપાયે રેલ કર્મચારીઓ બની રહ્યા છે. આથી તકેદારીના ભાગરૂપે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ રહે તે માટે ૫૦ ટકા સ્ટાફને કામના સ્થળે બોલાવવાની માંગણી જીએમ સુધી કરાઇ છે. અમદાવાદ વિભાગમાં ૨૦ હજાર કર્મચારીઓ કામ કરી રહ્યા છે. તેઓને હાલમાં કોરોના સંક્રમણના કેસમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે એડવાન્સ પેમેન્ટ સિસ્ટમ રેલવે દ્વારા લાગુ કરાઇ છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 563 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 21 દર્દીઓના મોત થયાં છે અને મૃત્યુઆંક 1685 થયો છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 27,880 થઈ છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 560 દર્દીઓ સ્વસ્થ થયાં છે.


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ 563 પોઝિટિવ કેસમાંથી અમદાવાદમાં જ 314, સુરતમાં 132, વડોદરામાં 44, જામનગરમાં 10 પોઝિટિવ કેસો નોંધાયા છે. રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 67 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 6211 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 19,917 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 1685 થયો છે.

ગુજરાતીમાં વાંચવા માટે આહિ ક્લિ કકરો

ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે 

To Get Fast Updates Join our Group : Whatsapp | Facebook | Telegram

Monday 22 June 2020

જૂનાગઢમાં આયુર્વેદના ડોક્ટરે કોરોનાની દવા શોધી હોવાનો કર્યો દાવો, કર્ણાટક સરકારે દર્દીઓ પર પરિક્ષણની આપી મંજૂરી.

જૂનાગઢમાં આયુર્વેદના ડોક્ટરે કોરોનાની દવા શોધી હોવાનો કર્યો દાવો, કર્ણાટક સરકારે દર્દીઓ પર પરિક્ષણની આપી મંજૂરી.





કોરોનાની મહામારીથી લોકો હવે ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે જૂનાગઢના આયુર્વેદના ડોક્ટર દ્વારા કોરોના માટે દવાની શોધ કર્યાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે કર્ણાટક સરકારે 10 દર્દીઓ પર તે અંગેનું પરીક્ષણ કરવાની મંજૂરી આપી છે.


હાલ વિશ્વભરના ડોક્ટરો કોરોનાની વેક્સિન શોધવામાં લાગ્યા છે. ત્યારે જૂનાગઢના આયુર્વેદિક ડોક્ટર ધવલ સંઘવી દ્વારા કોરોના માટેની આયુર્વેદિક દવા શોધવાનો દાવો કરવામાં આવ્યો છે. કર્ણાટક સરકારે ડો ધવલ સંઘવીને કોરોનાના દર્દીઓ ઉપર આ દવાનો પ્રયોગ કરવાની મંજૂરી આપી છે. તો મહારાષ્ટ્ર સરકારે પણ તેમની દવાઓનો ડોઝ મંગાવ્યો છે.


દવાનો પ્રયોગ કોરોનાના દર્દીની ઉપર કરવાની મંજૂરી આપી
ધવલ સંઘવી દ્વારા અગાઉ ડેન્ગ્યૂ – ડાયાબિટીસ અને કેન્સર જેવા રોગની દવાઓ ખૂબ જ અસરકારક સાબિત થઇ છે. ત્યારે કોરોનામાં પણ આ દવા ખૂબ જ અસરકારક હોવાનું તેઓ જણાવી રહ્યા છે. કર્ણાટક સરકારે જૂનાગઢના ડોક્ટરની દવાનો પ્રયોગ કોરોનાના દર્દીની ઉપર કરવાની મંજૂરી આપી જે સરાહનીય બાબત છે. ત્યારે ગુજરાત સરકાર પણ આ મામલે કોઈ ગંભીરતા દાખવે તે જરૂરી છે.

ગુજરાતીમાં વાંચવા માટે આહિ ક્લિ કકરો

ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે 

To Get Fast Updates Join our Group : Whatsapp | Facebook | Telegram

Sunday 21 June 2020

મહામારી / કોરોનાની વધુ એક દવાને ભારતમાં મળી મંજૂરી, ગેમચેન્જર સાબિત થવાનો કરાયો દાવો.

મહામારી / કોરોનાની વધુ એક દવાને ભારતમાં મળી મંજૂરી, ગેમચેન્જર સાબિત થવાનો કરાયો દાવો.



ભારતમાં બીજી કોરોના વાયરસની દવાને મંજૂરી આપવામાં આવી છે. ડ્રગ ફર્મ Heteroએ રવિવારે કહ્યું હતું કે તે કોવિડ -19 ની સારવાર માટે તપાસનીશ એન્ટિવાયરલ ડ્રગ રીમડેસિવીર(Remdesivir) શરૂ કરશે. આ માટે કંપનીને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીજીસીઆઈ) મંજૂરી મળી છે.


  • ભારતમાં બીજી કોરોના વાયરસની દવાને મંજૂરી
  • Hetero ફાર્માની દવાને મંજૂરી

આ દવા ભારતમાં 'Covifor'  નામે વેચવામાં આવશે. એક દિવસ પહેલા, ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સને કોરોના ઉપચાર માટે ફેવિપીરવીરનું સામાન્ય આવૃત્તિ શરૂ કરવાની મંજૂરી મળી. ગ્લેનમાર્કે આ દવાને ફબીફ્લૂ(FabiFlu) નામથી શરૂ કરી છે.

ગેમચેન્જર સાબિત થઇ શકે છે આ દવા 

કંપનીના જણાવ્યા પ્રમાણે DGCIએ કોવિડ-19ના સંદિગ્ધ અને કન્ફર્મ દર્દીઓના ઇલાજમાં આ દવાના ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. ગંભીર રીતે બીમાર થયેલા લોકોને આ દવા આપવામાં આવશે. કંપનીએ કહ્યું કે, ભારતમાં કોરોનાના વધતા મામલાને જોતા કોવિફોરને એપ્રુવલ ગેમચેન્જર સાબિત થઇ શકે છે. કારણ કે ક્લિકકલ આઉટકમ પોઝિટિવ રહ્યા છે. Hetero નો દાવો છે કે, દેશભરમાં દર્દીઓને આ દવા તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે.

દવા 100 એમજીના ઇન્જેક્શનમાં આવશે

Covifor દવા 100 મિલીગ્રામની શીશી (ઇન્જેક્ટેબલ) માં ઉપલબ્ધ હશે. ડોક્ટર અથવા હેલ્થકેર વર્કરની દેખરેખ તે નસમાં લગાવવું પડે છે. કોવિડ -19 ની સારવારના ક્ષેત્રને વિસ્તૃત કરવા માટે કંપનીએ આ દવા માટે યુ.એસ.ના ગિલિયડ સાયન્સિસ ઇન્ક સાથે જોડાણ કર્યું છે. હેટોરો ગ્રુપ ઓફ કંપનીઓના અધ્યક્ષે કહ્યું કે, કંપની ક્ષણની જરૂરિયાત પૂરી કરવા માટે જરૂરી સ્ટોક આપવા તૈયાર છે.

ગુજરાતીમાં વાંચવા માટે આહિ ક્લિ કકરો

ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે 

To Get Fast Updates Join our Group : Whatsapp | Facebook | Telegram

કોરોના સારવારની આ સૌથી સસ્તી દવા આવી ગઈ બજારમાં, 103 રૂપિયામાં મળશે ટેબ્લેટકોરોના સારવારની આ સૌથી સસ્તી દવા આવી ગઈ બજારમાં, 103 રૂપિયામાં મળશે ટેબ્લેટ.

કોરોના સારવારની આ સૌથી સસ્તી દવા આવી ગઈ બજારમાં, 103 રૂપિયામાં મળશે ટેબ્લેટકોરોના સારવારની આ સૌથી સસ્તી દવા આવી ગઈ બજારમાં, 103 રૂપિયામાં મળશે ટેબ્લેટ.

ગ્લેનમાર્કે કોરોના વાયરસ માટે દવા શોધી છે. ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સે કોવિડ -19 થી પીડિત દર્દીઓની સારવાર માટે એન્ટિવાયરલ દવા ફેવિપીરાવીરને ફેબીફ્લુ બ્રાન્ડ નામથી રજૂ કરી છે. કંપનીએ શનિવારે આ માહિતી આપી હતી. મુંબઇ સ્થિત કંપનીએ શુક્રવારે કહ્યું હતું કે તેને ભારતના કમ્પ્ટ્રોલર અને એડિટર જનરલ (ડીજીસીઆઈ) એ ડ્રગના ઉત્પાદન અને માર્કેટિંગ માટેની મંજૂરી મળી છે. કંપનીએ કહ્યું કે ફેબિફ્લૂ એ કોવિડ -19 ની સારવાર માટે ફેવિપિરાવીર દવાને મંજૂરી આપવામાં આવી છે. ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર ગ્લેન સલ્દાન્હાએ કહ્યું, આ મંજૂરી એવા સમયે આપવામાં આવી છે જ્યારે ભારતમાં કોરોના વાયરસના કેસોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. એમાં આપણી સ્વાસ્થ્ય સેવા પ્રણાલી ખૂબજ દબાવમાં છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ફૈબિફ્લૂ જેવી પ્રભાવી કોરોના ઈલાજ માટેની દવાની ઉપલબ્ધતાથી તે દબાવને ખૂબજ મોટા પ્રમાણમાં ઘટાડવામાં મદદ મળશે.

દેશભરમાં દર્દીઓને સરળતાથી મળી રહેશે
સલ્દાન્હાએ જણાવ્યું હતું કે ક્લિનિકલ ટ્રાયલ્સમાં ફેબીફ્લુએ હળવા કોરોનાવાયરસ સંક્રમણથી પીડિત દર્દીઓમાં ખૂબજ સારા પરિણામો દર્શાવ્યા છે. આ ઉપરાંત તે એક ખાવાની દવા છે. જે સારવાર માટે ખૂબ જ અનુકૂળ વિકલ્પ છે. તેમણે કહ્યું કે, કંપની સરકાર અને તબીબી સમુદાય સાથે મળીને આ દવા દેશભરના દર્દીઓ માટે સરળતાથી ઉપલબ્ધ બનાવવા માટે કામ કરશે. ડોક્ટરની સલાહથી આ દવા 103 રૂપિયા પ્રતિ ટેબ્લેટના ભાવે બજારમાં મળી રહેશે.

15 દિવસનો રહેશે દવાનો કોર્સ
આ દવાનો ડોઝ પ્રથમ દિવસે 1,800 મિગ્રા.ની બે ગોળી લેવાની રહેશે. તે પછી 800 મિલિગ્રામના દરરોજ બે ડોઝ મુજબ 14 દિવસ માટે લેવાનો રહેશે. અર્થાત દર્દીએ 15 દિવસ સુધી આ દવા લેવાની રહેશે. ગ્લેનમાર્ક ફાર્માએ જણાવ્યું હતું કે, ડાયાબિટીઝ અથવા હૃદય રોગથી પીડાતા ઓછા સંક્રમણવાળા દર્દીઓને પણ દવા આપી શકાય છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર શનિવારે દેશમાં કોરોના વાયરસના રેકોર્ડબ્રેક 14,516 કેસ નોંધાયા છે. હવે દેશમાં આ મહામારીથી સંક્રમિત લોકોની સંખ્યા 3,95,048 પર પહોંચી ગઈ છે. રોગચાળો અત્યાર સુધીમાં 12,948 લોકોના મોતનો ભોગ બન્યો છે.

ગુજરાતીમાં વાંચવા માટે આહિ ક્લિ કકરો


ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે 

To Get Fast Updates Join our Group : Whatsapp | Facebook | Telegram

Join Our Newsletter

Get All The Latest Updates Delivered Straight Into Your Inbox For Free!

Categories

10TH (187) 12th Pass (191) 3 easy . (1) 4 health benefits. (1) 5 (1) 5 Qualities (1) 5 Ways (1) 6 IMP Narendra Modi . (1) 7TH PAY (3) Aanganwadi (1) ADMISSION (12) AGRI JOBS (52) AIR FORCE (15) All India Requirement (140) Amul (2) ANSWER KEY (52) Any Graduate (368) APPLICATION (3) Apprentice (12) Argentina. (1) ARMY (32) AROGHYA (1) ASSAM RIFLES (1) Bank Jobs (186) BANNES (1) Bar-code and Qr-code. (1) BHEL (3) BSF (5) BSNL (4) Bullet train . (1) CA / ICWA (106) CALL LETTER (91) Career in Chemical Engineerig . (1) Career. (1) CCC (2) Child Behavior. (1) Coronavirus – COVID19 (88) COV (1) CRPF (2) DAIRY JOBS (14) DGVCL JOBS (6) digital marketing. (1) Doctor (110) E BOOK (1) E-NEWS PAPER (1) Education (18) ELECTION 2019 (1) EMPLOYMENT NEWS (1) EMRI (1) Engineering Jobs (602) EXAM PAPER (6) eyes (1) Fitness basics (1) Forest (11) GATE (1) GENERAL (11) GERC (1) GNFC (3) Google (1) Govt-Scheme (26) Gpsc (65) GPSSB (22) Graduate (170) GSCSCL (2) GSEB (16) GSECL (3) GSRTC (39) GSSSB (58) GTU (5) Gujarat Tourism (2) GUJCET (5) GWSSB (6) Health Tips (1) High Court Of Gujarat (39) IIM (1) IIT (1) INDIAN COAST GUARD (5) INDIAN POST (13) INFORMATION (115) IOCL Jobs (18) IPL (3) ISRO (1) IT Jobs (151) ITBP (1) ITI (166) KELAVNIDHAM (1) LIC (10) LLB Job (70) Love Peanut Butter? Now You Can Make It At the Home With This Easy Recipe in a Video. (1) MAHITI (47) MASTER DEGREE (20) MBA (108) MGVCL JOBS (10) Microsoft . (1) Mobile Application (5) Mumbai . (1) Municipal Corporation (53) NAGARPALIKA (1) NAVODAYA (4) NAVY (20) NEWS (558) OJAS (4) OLD PAPERS (5) ONGC (17) ONLINE-SERVICE (10) PARIPATRA (31) PGVCL Jobs (5) Pharmacy (18) PHD (13) POLICE (48) Post Graduate (69) Prediabetes. (1) Railway Jobs (64) RELIANCE (1) RESULT (132) Riser App. (1) Romancing street food in a India. (1) ROZGAAR SAMACHAR (10) RPF (8) RTE EDUCATION (4) RTO (1) Ru-pay. (1) SCHOLARSHIP (1) SEB (5) Senior Citizens Day. (1) Sleep deprivation . (1) SPIPA (3) SSC (4) STAFF SELECTION COMMISSION (20) std 1 to 12 Education (4) STUDY MATERIAL (20) SYLLABUS (14) TAT / HTAT (2) TATA (1) TEACHERS JOB (31) TECHNOLOGY (1) TENDERS (1) TET / HTAT (13) TOP 10 (1) Top 10 Best Watch Brands in a India on 2022. (1) Top 10 Highest Paying Jobs in a India. (1) Top 10 Most Popular Casino Games in a India on 2022. (1) Top 6 Tips for a first-time Home Buyer in a India. (1) UGVCL (11) Upsc (23) Veterinary (4) warms in a doctor. (1) World Oceans Day on 2022 (1) Yojnao (10)

Our Followers

Popular Posts

Khami / BIG NEWS: Facebook-Instagram is down all over the world, millions of users are shocked.

Khami / BIG NEWS: Facebook-Instagram is down all over the world, millions of users are shocked. A major flaw was revealed in Facebook on Mon...