Keep Visiting For All Type Educational Updates


Join Our Whatsapp Group to Get Latest Updates... : Click Here

Join Our Facebook Page to Get Latest Updates... : Click Here

Join Our Telegram Group to Get Latest Updates... : Click Here

Search This Website

Monday, 11 May 2020

નિયમો / 15 ટ્રેનો શરૂ : બુકિંગ, ટાઈમિંગ અને કેટલી જગ્યાએ રોકાશે, જાણો રેલ્વેએ જાહેર કર્યુ લિસ્ટ

નિયમો / 15 ટ્રેનો શરૂ : બુકિંગ, ટાઈમિંગ અને કેટલી જગ્યાએ રોકાશે, જાણો રેલ્વેએ જાહેર કર્યુ લિસ્ટ
passenger train service standard operating procedures delhi station lockdown home ministry
કોરોના વાયરસ સંકટ વચ્ચે મંગળવારથી રાજધાની દિલ્હીથી રેલ સેવા શરૂ કરવામાં આવી રહી છે. આ ટ્રેન દિલ્હીથી દેશના 15 શહેરો માટે ઉપડશે, જેના માટે આજ સાંજથી બુકિંગ શરૂ કરાશે. હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કેટલીક સાવચેતીની સૂચિ તૈયાર કરવામાં આવી છે. જેનું પાલન દરેક મુસાફરોએ રેલવે સ્ટેશન પર કરવું પડશે. સામાજિક અંતર રાખવું, કન્ફોર્મ ટિકિટ, માસ્ક પહેરીને આવનું જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓને માર્ગદર્શિકામાં આવરી લેવામાં આવ્યા છે.

 • ગૃહ મંત્રાલયની રેલયાત્રા અંગેના માર્ગદર્શિકા
 • કાલથી શરુ થશે રેલ પ્રવાસ 
 • માર્ગદર્શિકાને તમામ મુસાફરો અને અધિકારીઓ દ્વારા અનુસરવી ફરજિયાત છેકેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર ...


 • રેલવે મંત્રાલય નક્કી કરશે કે ટ્રેન કયા માર્ગ ઉપર દોડશે અને ક્યારે ચલાવાશે. આ માટે તે કેન્દ્રીય ગૃહ મંત્રાલય, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંપર્કમાં રહેશે.
 • ટ્રેનનું ટાઇમિંગ કેવું રહેશે, બુકિંગ કેવી રીતે થશે, સ્ટેશન પર અને ટ્રેનમાં એન્ટ્રી કેવી રીતે લેવી.  આ અંગે રેલવે મંત્રાલય તેની માર્ગદર્શિકા બહાર પાડશે.
 •  જેમની ઇ-ટિકિટની કન્ફર્મ થઈ છે. માત્ર તેમને જ સ્ટેશન પર આવવાની મંજૂરી આપવામાં આવશે.
 • ઇ-ટિકિટના આધારે  કોઈપણ પેસેન્જર અથવા કેબના ડ્રાઇવરની એન્ટ્રી શક્ય છે.
 • દરેક રેલવે સ્ટેશન પર પેસેન્જર સ્ક્રિનીંગ કરવામાં આવશે, જે સામાન્ય છે તેમને જ પ્રવેશ મળશે.
 •  દરેક કોચ, રેલવે સ્ટેશનની એન્ટ્રી એક્ઝિટ વખતે હેન્ડ સેનિટાઇઝરની સુવિધા હોવી જોઈએ.
 •  દરેક મુસાફરોને સ્ટેશન અને ટ્રેન બંને પર માસ્ક પહેરવવુ પડશે છે.
 • ટ્રેનમાં ચડતા અને ઉતરતા સમયે સામાજિક અંતરનું પાલન કરવું ફરજીયાત છે.
 • રેલવે મંત્રાલય દ્વારા સલાહ આપવામાં આવશે, જેનું અનુસરણ રેલવે કર્મચારીઓએ કરવાનું રહેશે.
 • જ્યારે ટ્રેન તેના છેલ્લા સ્ટેશન પર પહોંચશે, ત્યારે બધા મુસાફરોએ તે રાજ્યના નિયમોનું પાલન કરવું પડશે અને અધિકારીઓને મદદ કરવી પડશે.

ઉલ્લેખનીય છે કે  કેન્દ્ર સરકારે લોકડાઉન વચ્ચે 12 મેથી રેલ સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત ટ્રેન દિલ્હીથી દેશના 15 શહેરો માટે ઉપડશે, આ માટે ટિકિટ બુકિંગ આજે સાંજે 4 વાગ્યાથી શરૂ થશે.જો કે, રેલવે મંત્રાલય દ્વારા હજી સુધી નિયમોની સૂચિ જારી કરવામાં આવી નથી, આવી સ્થિતિમાં મનમાં અનેક પ્રકારના પ્રશ્નો છે.આ સેવાઓ જે શહેરો માટે શરૂ કરવામાં આવી છે તેમાં ડિબ્રુગઢ, અગરતલા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલોર, ચેન્નાઈ, તિરુવનંતપુરમ, મડગાંવ, મુંબઇ મધ્ય, અમદાવાદ અને જમ્મુ તાવીનો સમાવેશ થાય છે.

અમદાવાદથી દિલ્હી જતી ટ્રેન જુઓ ક્યાં-ક્યાં રોકાશે?


અમદાવાદથી નવી દિલ્હી વાયા પાલનપુર, આબુરોડ, જયપુર થઈને જશે. અમદાવાદથી આવતીકાલે સાંજે 5.40 એ ટ્રેન ઉપડશે અને અન્ય દિવસે સવારે 7.30 વાગે દિલ્હી પહોંચશે. આ જ રીતે નવી દિલ્હીથી અમદાવાદ વાયા જયપુર , આબુરોડ, પાલનપુર આવશે. નવી દિલ્હીથી તારીખ 13 મેએ સાંજે 7-55 વાગે ઉપડશે અને 14 તારીખે સવારે અમદાવાદ આવશે. અમદાવાદથી દિલ્હી જતી વખતે સાબરમતી, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, અજમેર, જયપુર, ગુરુગ્રામ, દિલ્હી કનોટ એમ આ સ્ટેશનો પર ટ્રેન રોકાશે.

To Get Fast Updates Join our Group : Whatsapp | Facebook | Telegram


To Get Fast Updates Download our Apps:Android|iOS|Telegram

Join Our Newsletter

Get All The Latest Updates Delivered Straight Into Your Inbox For Free!

Categories

10TH (165) 12th Pass (172) 7TH PAY (3) Aanganwadi (1) ADMISSION (11) AGRI JOBS (50) AIR FORCE (14) All India Requirement (140) Amul (1) ANSWER KEY (52) Any Graduate (330) APPLICATION (2) Apprentice (3) ARMY (26) AROGHYA (1) ASSAM RIFLES (1) Bank Jobs (164) BHEL (3) BSF (4) BSNL (3) CA / ICWA (93) CALL LETTER (91) CCC (2) Coronavirus – COVID19 (88) COV (1) CRPF (2) DAIRY JOBS (14) DGVCL JOBS (6) Doctor (108) E BOOK (1) E-NEWS PAPER (1) Education (17) ELECTION 2019 (1) EMPLOYMENT NEWS (1) EMRI (1) Engineering Jobs (561) EXAM PAPER (6) Forest (11) GATE (1) GENERAL (11) GERC (1) GNFC (3) Govt-Scheme (22) Gpsc (63) GPSSB (20) Graduate (169) GSCSCL (2) GSEB (14) GSECL (3) GSRTC (35) GSSSB (58) GTU (5) Gujarat Tourism (2) GUJCET (4) GWSSB (6) High Court Of Gujarat (38) IIM (1) IIT (1) INDIAN COAST GUARD (5) INDIAN POST (11) INFORMATION (82) IOCL Jobs (16) IPL (2) IT Jobs (142) ITBP (1) ITI (157) KELAVNIDHAM (1) LIC (9) LLB Job (69) MAHITI (47) MASTER DEGREE (19) MBA (100) MGVCL JOBS (10) Mobile Application (3) Municipal Corporation (52) NAGARPALIKA (1) NAVODAYA (3) NAVY (18) NEWS (434) OJAS (4) OLD PAPERS (5) ONGC (14) ONLINE-SERVICE (10) PARIPATRA (31) PGVCL Jobs (4) Pharmacy (18) PHD (13) POLICE (42) Post Graduate (67) Railway Jobs (61) RELIANCE (1) RESULT (126) ROZGAAR SAMACHAR (10) RPF (8) RTE EDUCATION (3) SCHOLARSHIP (1) SEB (5) SPIPA (3) STAFF SELECTION COMMISSION (18) std 1 to 12 Education (4) STUDY MATERIAL (20) SYLLABUS (14) TAT / HTAT (2) TATA (1) TEACHERS JOB (29) TECHNOLOGY (1) TET / HTAT (12) UGVCL (10) Upsc (23) Veterinary (4) Yojnao (10)

Our Followers

Popular Posts

China builds 10-storey building in just 28 hours, watch this viral video.

 China builds 10-storey building in just 28 hours, watch this viral video. When it comes to erecting a building, along with a great plan, ca...

Enter Your Email Here To Get Daily Updates Via Email