In this state of the country, the government will deliver liquor from house to house, two liters of liquor per household, know the details
Punjab में कल से खुलेंगे ठेके, शराब की होम डिलीवरी भी होगी.

.
દેશના આ રાજ્યમાં સરકાર ઘેર-ઘેર પહોંચાડશે દારૂ, ઘરદીઠ અપાશે બે લિટર દારૂ, જાણો વિગત.
The Punjab government has now allowed home delivery of liquor to control the overcrowding at liquor shops.
દારુની દુકાનો પર ઉમટી રહેલી ભારે ભીડને નિયંત્રણમાં રાખવા માટે પંજાબ સરકારે હવે દારુની હોમ ડિલિવરી કરવાને મંજૂરી આપી દીધી છે.
The Punjab government has allowed home delivery of liquor. The government has taken this decision to control the crowd at the liquor store.
પંજાબ સરકારે દારુની હોમ ડિલીવરી કરવાની મંજૂરી આપી દીધી છે. દારુની દુકાન પર ઉમટી રહેલી ભીડને નિયંત્રણમાં રાખવા માટે સરકારે આ નિર્ણય લીધો છે.
From the 7th, people will be able to order their favorite brand of liquor from home.
7 તારીખથી લોકો ઘર બેઠા પોતાની મનપસંદ બ્રાન્ડનો દારુ ઓર્ડર કરી શકશે.
✤✤ Updates on Telegram Channel : Click Here ✤✤