Keep Visiting For All Type Educational Updates


Join Our Whatsapp Group to Get Latest Updates... : Click Here

Join Our Facebook Page to Get Latest Updates... : Click Here

Join Our Telegram Group to Get Latest Updates... : Click Here

Search This Website

Thursday, 18 June 2020

ફાયદો / તાવ આવે તો તરત જ કરો આ 1 ઉપાય, વાયરલ ફીવરથી બચાવશે આ ઘરેલૂ ઉપચાર.

ફાયદો / તાવ આવે તો તરત જ કરો આ 1 ઉપાય, વાયરલ ફીવરથી બચાવશે આ ઘરેલૂ ઉપચાર.
symptoms and best remedies for viral fever અત્યારે સમગ્ર દુનિયામાં જે રીતે કોરોના કહેર વર્તાવી રહ્યો છે તેને જોતા સૌથી વધુ ધ્યાન આપણે આપણાં સ્વાસ્થ્યનું રાખવું જરૂરી છે. જો આપણે હેલ્ધી રહીશું, ઈમ્યૂનિટી સારી હશે તો આપણે આ ચેપ થવાનો ખતરો ઓછો થઈ જશે. ત્યારે સીઝન બદલાતા ઘણાં લોકોને શરદી-ખાંસી, વાયરલ ફીવર થઈ જતું હોય છે. જેના માટે દવાઓ લેવા દોડવાની જગ્યાએ ઘરે જ બેસ્ટ ઉપાય કરવા જોઈએ. તેના તમને તરત ફાયદો થશે અને તાવ પર ઉતરી જશે. તેના લક્ષણો પણ સામાન્ય તાવ જેવા હોય છે.તેને ઠીક થવામાં 5-6 દિવસ લાગી જાય છે.પણ સામાન્ય તાવ કરતાં વાયરલ ફીવરમાં ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે.

  • ઘરમાં જ વાયરલ ફીવર માટે કરો ઘરેલૂ ઉપચાર
  • દવાઓ વિના જ ઠીક થઈ જશે તાવ
  • આ ઉપાય ઘરમાં બધાં માટે કામના


વાયરલ ફીવરના લક્ષણો

થાક, મસલ્સમાં અથવા શરીરમાં દુખાવો, હાઈ ફીવર, ખાંસી, સાંધાઓમાં દર્દ, દસ્ત, ત્વચા પર લાલ રેશિઝ, શરદી, ગળામાં દર્દ, માથામાં દર્દ, આંખો લાલ થવી અથવા માથામાં તેજ દુખાવો થવો, ઠંડી લાગવી

ઘરેલૂ ઉપાય

તાવ આવે તો સૌથી પહેલાં 2 કપ પાણીમાં એક ટુકડો આદુ, અપટી હળદર, 4-5 કાળા મરીનો પાઉડર અને સહેજ ગોળ નાખીને ઉકાળીને ઉકાળો બનાવો. દિવસમાં 3-4 આ ઉકાળો પીવાથી તાવમાં તરત આરામ મળે છે.

1 ગ્લાસ પાણીમાં 1 ચમચી આખા ધાણાને ઉકાળો. પછી પાણી અડધું રહે એટલે આને પીવો. તેનાથી તાવ ફટાફટ ગાયબ થઈ જશે.

1 લીટર પાણીમાં 1 ચમચી લવિંગનો પાઉડર અને 10-12 પાન તુલસીના તેમાં નાખો. તેને ઉકાળીને દર 2 કલાકમાં આ પાણી પીવો.

રાતે 1 કપ પાણી 1 ચમચી મેથી દાણા પલાળી દો. સવારે પાણી ગાળીને તેમાં થોડાં ટીપાં લીંબુનો રસ અને 1 ચમચી મધ મિક્સ કરીને પીવો.

દિવસમાં 8-10 ગ્લાસ પાણી પીવો. આ સિવાય ડાયટમાં સૂપ, જ્યૂસ, કોફીને પણ સામેલ કરો.

લસણને ભોજનમાં અવશ્ય સામેલ કરો. આ સિવાય જેતૂનના તેલમાં લસણની 2 કળીઓ ગરમ કરીને આ તેલથી પગના તાળવા પર માલિશ કરો.  

ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે 

To Get Fast Updates Join our Group : Whatsapp | Facebook | Telegram


To Get Fast Updates Download our Apps:Android|iOS|Telegram

Join Our Newsletter

Get All The Latest Updates Delivered Straight Into Your Inbox For Free!

Categories

10TH (159) 12th Pass (168) 7TH PAY (3) Aanganwadi (1) ADMISSION (11) AGRI JOBS (50) AIR FORCE (14) All India Requirement (140) Amul (1) ANSWER KEY (52) Any Graduate (321) APPLICATION (2) Apprentice (1) ARMY (25) AROGHYA (1) ASSAM RIFLES (1) Bank Jobs (161) BHEL (2) BSF (4) BSNL (3) CA / ICWA (92) CALL LETTER (91) CCC (2) Coronavirus – COVID19 (88) COV (1) CRPF (2) DAIRY JOBS (14) DGVCL JOBS (6) Doctor (105) E BOOK (1) E-NEWS PAPER (1) Education (17) ELECTION 2019 (1) EMPLOYMENT NEWS (1) EMRI (1) Engineering Jobs (550) EXAM PAPER (6) Forest (11) GATE (1) GENERAL (11) GERC (1) GNFC (3) Govt-Scheme (21) Gpsc (62) GPSSB (20) Graduate (168) GSCSCL (2) GSEB (13) GSECL (3) GSRTC (35) GSSSB (57) GTU (5) Gujarat Tourism (2) GUJCET (4) GWSSB (6) High Court Of Gujarat (36) IIM (1) IIT (1) INDIAN COAST GUARD (5) INDIAN POST (10) INFORMATION (70) IOCL Jobs (16) IPL (2) IT Jobs (141) ITBP (1) ITI (153) KELAVNIDHAM (1) LIC (9) LLB Job (68) MAHITI (46) MASTER DEGREE (19) MBA (98) MGVCL JOBS (9) Mobile Application (2) Municipal Corporation (51) NAGARPALIKA (1) NAVODAYA (3) NAVY (17) NEWS (280) OJAS (4) OLD PAPERS (5) ONGC (13) ONLINE-SERVICE (9) PARIPATRA (31) PGVCL Jobs (3) Pharmacy (18) PHD (13) POLICE (41) Post Graduate (67) Railway Jobs (58) RELIANCE (1) RESULT (125) ROZGAAR SAMACHAR (10) RPF (8) RTE EDUCATION (3) SCHOLARSHIP (1) SEB (5) SPIPA (3) STAFF SELECTION COMMISSION (18) std 1 to 12 Education (4) STUDY MATERIAL (20) SYLLABUS (14) TAT / HTAT (1) TATA (1) TEACHERS JOB (27) TECHNOLOGY (1) TET / HTAT (12) UGVCL (9) Upsc (23) Veterinary (4) Yojnao (9)

Our Followers

Popular Posts

Railway timetable changed in Gujarat: Which train departing from Ahmedabad, Surat, Rajkot will leave at what time now?

Railway timetable changed in Gujarat: Which train departing from Ahmedabad, Surat, Rajkot will leave at what time now? According to the anno...

Enter Your Email Here To Get Daily Updates Via Email