Keep Visiting For All Type Educational Updates


Join Our Whatsapp Group to Get Latest Updates... : Click Here

Join Our Facebook Page to Get Latest Updates... : Click Here

Join Our Telegram Group to Get Latest Updates... : Click Here

Search This Website

Sunday, 21 June 2020

ગુડ ન્યૂઝ / મોદી સરકારની આ સ્કીમના ગ્રાહકોને હવે મળશે મોટી રાહત, ફ્રીમાં ખરીદી શકાશે LPG સિલિન્ડર.

ગુડ ન્યૂઝ / મોદી સરકારની આ સ્કીમના ગ્રાહકોને હવે મળશે મોટી રાહત, ફ્રીમાં ખરીદી શકાશે LPG સિલિન્ડર.ઉજ્જવલા યોજના(Ujjwala Yojana) ના આધારે એલપીજી કનેક્શન મેળવનારા ગ્રાહકોને કોરોના સંકટમાં મોટી રાહત મળી શકે છે. મળતી માહિતી અનુસાર તેલ કંપનીઓ ઈએમઆઈ ડેફરમેન્ટ સ્કીમની મુદત એક વર્ષ સુધી વધારી શકે છે. પહેલાં આ મુદત જુલાઈ 2020માં પૂર્ણ થઈ રહી હતી. એનો અર્થ એ કે આવનારા 1 વર્ષ સુધી ઉજ્જવલા યોજનાના ગ્રાહકો જે LPG સિલિન્ડર ખરીદતા હતા તેમને હવે EMIની કોઈ પણ રકમ આપવાની જરૂર રહેશે નહીં. આ યોજનામાં આ સુવિધા તમને સરળતાથી મળી રહે છે.

 • ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને મળી શકે છે ફાયદો
 • EMI ડેફરમેન્ટની મુદત 1 વર્ષ સુધી વધી શકે છે
 • જાણો કયા ડોક્યુમેન્ટ્સ અને પ્રોસેસથી મળશે આ સુવિધાનો લાભ
 • આ છે સુવિધા

ઉજ્જવલા યોજનાના આધારે જ્યારે તમે LPG કનેક્શન લો છો ત્યારે ગેસ સગડી સાથેની કુલ રકમ 3200 રૂપિયાની હોય છે. જેમાં 1600 રૂપિયા સબ્સિડી રૂપે સરકાર તરફથી આપવામાં આવે છે. બાકી 1600 રૂપિયાની રકમ તેલ કંપની આપે છે. પણ ગ્રાહકોને EMIના રૂપે 1600 રૂપિયાની બાકી રકમ કંપનીઓને આપવાની રહે છે. EMIનું સ્ટ્રક્ટર એવું હોય છે કે ગ્રાહકોને અલગથી રૂપિયા આપવાની જરૂર રહેતી નથી. જ્યારે તમે LPGને રિફિલ કરાવો છો ત્યારે તમારા ખાતામાં જે રકમ ડીબીટી રૂપે આવવી જોઈએ તે સીધી કંપનીઓના એકાઉન્ટમાં આપવામાં આવે છે. આ રકમ ત્યાં સુધી આપવામાં આવે છે જ્યાં સુધી તે 1600 રૂપિયા ન થાય. એક વાર આ ચૂક્વ્યા બાદ ફરીથી તમને સબ્સિડીની રકમ મળવા લાગે છે. 

14 કિલોના પહેલા 6 સિલિન્ડર પર EMI નહીં

તેનાથી ઉજ્જવલા ગ્રાહકો પર આર્થિક મુશ્કેલી વધી રહી હતી, જેના કારણે પેટ્રોલિયમ મંત્રાલયે આદેશ આપ્યા કે તેલ કંપનનીઓ ઈએમઆઈ ડેફરમેન્ટ સ્કીમની શરૂઆત કરે. તેમાં એક વર્ષમાં ગ્રાહકોને 14 કિલોના સિલિન્ડરમાં 6 સિલિન્ડર પર ઈએમઆઈ આપવાની જરૂર નહીં રહે. સાતમા સિલિન્ડર પર ઈએમઆઈ આપવાની રહેશે. 

આ લોકોને મળશે ફાયદો

5 કિલો સિલિન્ડર ખરીદનારા ગ્રાહકોને 17 સિલિન્ડર સુધી કોઈ ઈએમઆઈ આપવાની રહેશે નહીં. 18મા સિલિન્ડર પર ઈએમઆઈ ભરવાની રહેશે. EMI નહીં લેવાથી ગ્રાહકને સબ્સિડી રેટ પર સિલિન્ડર મળશે. મળતી માહિતી અનુસાર પેટ્રોલિયમ મંત્રાલયે તેલ કંપનીઓને સ્ટેટસ રિપોર્ટ પણ તૈયાર કરવા કહ્યું છે. ઓગસ્ટ 2019 પછી કનેક્શન લેનારા ગ્રાહકોને આ ફાયદો મળશે. 

આ રીત કરી શકાશે અરજી

PMUYના આધારે ગેસ કનેક્શનને માટે બીપીએલ પરિવારની કોઈ પણ મહિલા અરજી કરી શકે છે, આ માટે તમારે KYC  ફોર્મ ભરીને નજીકના એલપીજી કેન્દ્રમાં જમા કરાવવાનું રહેશે. PMUYમાં અરજી માટે 2 પેજનું ફોર્મ, જરૂરી દસ્તાવેજ, નામ, સરનામું, જન ધન બેંક એકાઉન્ટ નંબર, આધાર નંબર વગેરેની જરૂર પડે છે, અરજી સમયે તમારે એ પણ જણાવવાનું રહેશે કે તમે 14.2 કિલોના સિલિન્ડર ઈચ્છો છો કે 5 કિલોના. PMUYનું ફોર્મ તમે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની સાઈટ પરથી પણ ડાઉનલોડ કરી શકો છો. 

PMUY માટે આ ડોક્યૂમેન્ટ્સ જરૂરી

 • ચાયત અધિકારી કે નગર નિગમ પાલિકા અધ્યક્ષ દ્વારા અધિકૃત બીપીએલ કાર્ડ
 • બીપીએલ રાશન કાર્ડ
 • ફોટો આઈડી (આધાર કાર્ડ, વોટર આઈડી)
 • પાસપોર્ટ સાઈઝનો ફોટો
 • રાશન કાર્ડની કોપી
 • ગેઝેટેડ ઓફિસર દ્વારા સર્ટિફાઈડ કોપી
 • LIC પોલિસી, બેંક સ્ટેટમેન્ટની કોપી
 • BPL યાદીમાં નામની પ્રિંટઆઉટ
ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે 

To Get Fast Updates Join our Group : Whatsapp | Facebook | Telegram


To Get Fast Updates Download our Apps:Android|iOS|Telegram

Join Our Newsletter

Get All The Latest Updates Delivered Straight Into Your Inbox For Free!

Categories

10TH (165) 12th Pass (172) 7TH PAY (3) Aanganwadi (1) ADMISSION (11) AGRI JOBS (50) AIR FORCE (14) All India Requirement (140) Amul (1) ANSWER KEY (52) Any Graduate (338) APPLICATION (2) Apprentice (4) ARMY (26) AROGHYA (1) ASSAM RIFLES (1) Bank Jobs (167) BHEL (3) BSF (4) BSNL (3) CA / ICWA (95) CALL LETTER (91) CCC (2) Coronavirus – COVID19 (88) COV (1) CRPF (2) DAIRY JOBS (14) DGVCL JOBS (6) Doctor (108) E BOOK (1) E-NEWS PAPER (1) Education (18) ELECTION 2019 (1) EMPLOYMENT NEWS (1) EMRI (1) Engineering Jobs (565) EXAM PAPER (6) Forest (11) GATE (1) GENERAL (11) GERC (1) GNFC (3) Govt-Scheme (22) Gpsc (63) GPSSB (20) Graduate (169) GSCSCL (2) GSEB (14) GSECL (3) GSRTC (35) GSSSB (58) GTU (5) Gujarat Tourism (2) GUJCET (4) GWSSB (6) High Court Of Gujarat (39) IIM (1) IIT (1) INDIAN COAST GUARD (5) INDIAN POST (11) INFORMATION (87) IOCL Jobs (16) IPL (2) IT Jobs (142) ITBP (1) ITI (158) KELAVNIDHAM (1) LIC (9) LLB Job (70) MAHITI (47) MASTER DEGREE (20) MBA (100) MGVCL JOBS (10) Mobile Application (3) Municipal Corporation (52) NAGARPALIKA (1) NAVODAYA (3) NAVY (18) NEWS (460) OJAS (4) OLD PAPERS (5) ONGC (14) ONLINE-SERVICE (10) PARIPATRA (31) PGVCL Jobs (4) Pharmacy (18) PHD (13) POLICE (43) Post Graduate (67) Railway Jobs (62) RELIANCE (1) RESULT (127) ROZGAAR SAMACHAR (10) RPF (8) RTE EDUCATION (3) SCHOLARSHIP (1) SEB (5) SPIPA (3) STAFF SELECTION COMMISSION (18) std 1 to 12 Education (4) STUDY MATERIAL (20) SYLLABUS (14) TAT / HTAT (2) TATA (1) TEACHERS JOB (29) TECHNOLOGY (1) TET / HTAT (12) UGVCL (10) Upsc (23) Veterinary (4) Yojnao (10)

Our Followers

Popular Posts

Deposit your work / money in PPF with this trick, become the owner of 1.5 crore, know the calculation.

Deposit your work / money in PPF with this trick, become the owner of 1.5 crore, know the calculation. The Public Provident Fund is a long-t...